sanatan santvani
શાંતિ બેન પરબત ભાઈ કેશવાલા ની દિકરી ની સગાઈ #તારીખ ૯-૧૨-૨૦૨૫ મંગળવારે શુભ સોઘડીયે નિર્ધારેલ
શાંતિ બેન તથા પરબત ભાઈ કેશવાલા એ#ભુવા આતા અને ભૂઈ માં નું ભાવ ભર્યું સ્વાગત કર્યું #તારીખ ૯-૧૨-૨૦૨૫
શાંતિ બેન તથા પરબત ભાઈ ની #લાડકવાઈ દિકરી (ભારતી)ની સગાય ને કળશ ની પૂર્ણાહુતિ #તારીખ ૯-૧૨-૨૦૨૫
શાંતિ બેન તથા પરબત ભાઈ ને ત્યાં #કળશ માં માનવ મહેરામણ ઉમટયો #જય મોંમાઈ માતાજી
જબરદસ્ત જગન જેવડું કાર્ય કરી માતાજી ના આશીર્વાદ મેળવી#શાન્તી બેન ધન્ય થય ગયા#જય મોમાઈ માતાજી
ખુબ સરસ આયોજન #દિકરીયુ ખુબ સરસ કિર્તન ગાય #શાન્તી બેન કેશવાલા ને ત્યા કળશ તારીખ ૮-૧૨-૨૦૨૫ ભાગ ૪
પ્રસંગ ભાગ્ય શાળી ને ભાગ લેવા મળે # ૪૫ ૪૬ વર્ષે માતાજી ના કળશ પ્રસંગ માં હું સામીલ તમે જોવો
શાંતિ બેન પરબત ભાઈ કેશવાલા જેવા ધાર્મિક માણસો #કલીયુગ માં ઓછા #નિસ્વાર્થ પણે સેવાકાર્ય માં કાર્યરત
શાંતિ બેન તથા પરબત ભાઈ કેશવાલા ને ત્યા #કળશ ભરાયો#તારીખ ૮-૧૨-૨૦૨૫ સોમવાર
તારીખ ૬-૧૨-૨૦૨૫ ક્યારેક આવી યાદી #રાખવી જોઈએ ક્યાં ભુલ થય યાદ રહે#જય શ્રી કૃષ્ણ શરણં મમ
બહેનો ને ન આવડે એવા #ભજન કિર્તન આખ્યાન #છંદ દુહા સરસ રાગ માં ગાય છે #વિષ્ણુ ભાઈ શિયાળ
ખરેખર બહેનો ધારે એટલું કરી શકે#જુવો આ બેન ગાય મસ્ત અને ઢોલ પણ સરસ વગાડે #છે ને ? ટેલેન્ટ બહેનો માં
કડવી બેન મોરી એ એક સાથે બે કિર્તન ગાયાં #સરસ રાગ માં તરત આવડી જાય એવા #શાભળો સનાતન સંતવાણી સંગ
કોઈ સત્કાર્ય હોય ને સત્સંગ કેમ નહી # આવા મસ્ત કિર્તન શાભળો દેવી મા અને વિષ્ણુ ભાઈ નાં કંઠે
ખરેખર આ વિડિયો મા દેવી દેવતા #સંતો મહંતો ના દર્શન માત્ર થી માનવ નું કલ્યાણ થય જાય#છેલે સુધી જોજો
ગીતા જયંતી ના દિવસે #જેઠી માં એ ફુલ કાના સાથે કજીયો કીધો#સાચા ભક્તો કજીયા કરી શકે#જય શ્રી કૃષ્ણ
બધા સંતો મહંતો અને ભક્તોએ #ભાવ થી નેજા ને હાથ માં લય મસ્તક પર પધરાવી#હવા માં લહેરાવી જય બોલાવી
લીરબાઈ ધામમાં બાવન ગજનો #નેજો (ધજા)ચડવી બધા ભક્તો આનંદ માં ઝુમી ઉઠ્યા હતા #જય અલખધણી
રાણી બેન સરસ કિર્તન ગાય છે #તો તમે પણ સાંભળો દેશી રાગ માં કિર્તન #જય શ્રી કૃષ્ણ
બધા સંતો ભક્તો ભાવિકો# લોકલાડીલા ગાયક જીત કેશવાલા દેવી માના (દિકરા )એ ચરણ ધોઈ આશીર્વાદ લીધા હતા
અગિયારસ અને #ગીતા જયંતી અને #સોમવાર આજે અદભુત યોગ કરી લ્યો મન ભરી સત્સંગ #જય શ્રી કૃષ્ણ
આજે ત્રિવેણી સંગમ #ગીતા જયંતિ #એકાદશી અને ભોળાનાથ નો પ્રિય સોમવાર#આજે દર્શન માત્રથી જીવ તરી જશે
હાલો અમારા #દાદી પોતા સાથે રમવા#ને ખેતરમા જુવાર વાઢવા
જેમ ભોજન જરુરી એમ ભજન જરુરી #અને સાથે પરીશ્રમ કરવો જરૂરી બધું કરીયે રામ ભજીયે#જય લીરબાઈ માં
જીવ ભક્તિ કરે મારા શિવની#આવુ રુડું કિર્તન એક માના #ભોળા ભક્ત ના મુખે શાભળો#જય લીરબાઈ માં
બાળકો આપણી ધરોહર આવો એની સંભાળ રાખીયે
ભક્તિ નો પંથ બતાવી#લીરબાઈ માં કાયમ અમર થય ગયા#મહેર ની માવળીયુ પણ ખુબ સત્સંગ કરે#બધા માં માં દેખાય
માવઠાને કારણે માડવીયુમા માદણા બોલે #પણ જ્યારે માં ના ધામમાં સત્સંગ હોય #બધુ કામ પડતું મુકીને આવે
આ ખેતી કરતી બહેનો કેવું મસ્ત ગાવે#કદાચ એને સંગીત નો સથવારો મળે તો #વાતાવરણ ગુંજી ઉઠે હો
સુકા ભાઈ છગન ભાઈ મોઢવાડિયા ના #બીજ પ્રસંગે ભજન સત્સંગ સંતવાણી બટુક ભોજન તથા #મહાપ્રસાદી નું આયોજન