DEVRAJ THAKOR OFFICIAL

🤷પ્રિય યુટ્યુબ મિત્રો🙏
આપણી ચેનલ DEVRAJ THAKOR OFFICIYAL પર આપ સર્વે નું દિલ થી સ્વાગત છે અને અમારી ચેનલ પર નવા હોય તો આજે જ સબ્સ્ક્રાઇબ કરી અમારી ચેનલ ના પરિવાર માં જોડાઈ પ્રોત્સાહન આપશો .
આ ચેનલ પર તમને નીચે દર્શાવેલ વીડિયો જોવા મળશે 👇
1__🤷સાહિત્યકારો ના ઇન્ટરવ્યૂ

2__🙎લોક ડાયરા ની વાતો

3_🙋સિંગરો ના ઇન્ટરવ્યૂ

4__🧒કોમેડી કલાકારો ના ઇન્ટરવ્યૂ

5_📜 પ્રાચીન મંદિરો ના ઇતિહાસ .

વગેરે આપણી આ ચેનલ પર જોવા મળશે તો આજે જ SBSCRABE કરો

🙋મારો પરિચય

હું છેલ્લા ચાર વર્ષ થી પત્રકાર તરીકે બનાસકાંઠા જિલ્લા માં ફરજ બજાવું છું અને અત્યારે હાલ પણ સ્પાર્ક tuday news માં repoter તરીકે સક્રિય છું
પત્રકાર_દેવરાજજી ઠાકોર ભાભર
મો__9327330980