Sant Param Hitkari

જય સ્વામિનારાયણ
ચેનલમાં નિયમિત રીતે નીચે મુજબ BAPS સંસ્થાના વિદ્વાન સંતોના મુખે કથા-વાર્તા મુકવામાં આવશે. જ્ઞાન સાથે ગમ્મત તથા BAPS પ્રવચન,કથા,પ્રમુખસ્વામી મહારાજના પ્રવચન, મહંત સ્વામીના મહારાજ પ્રવચન, પારાયણ , BAPSના વિદ્વાન સંતોના પ્રવચન અને બીજી પણ જૂની અને નવી કથા વાર્તા પ્રાપ્ત થશે.જેથી આપણી સત્સંગમાં આગળ પ્રગતિ થાય ..

#Baps_Katha
#Baps_Latest_Pravachan
#Baps_New_2021_Katha
#Baps_New_2022_Katha
#Baps_New_2023_Katha
#Baps_New_2024_Katha
#Baps_New_2025_Katha