Raval Update

જામ રાવલ શહેરનું એકમાત્ર ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ એટલે જામ રાવલ અપડેટ જે તમને રાવલ આજુબાજુ વિસ્તારના જરૂરી સમાચાર આપશે. માત્ર સમાચાર નહીં પણ રાવલને જરૂરી વિચાર અને અભિપ્રાયો પણ હોય છે, ક્યારેક સત્તા સુઈ જાય તો એને ઢંઢોળે છે, ક્યારેક વિપક્ષની આળસને પડકારે છે. અને જનતા રાજનીતિક ચશ્મા પહેરીને દંભી બનતી જાય તો તમારી અંદરના નાગરીકને પણ ઢંઢોળે છે, જામ રાવલ અપડેટ તમને મોજ આપશે, સંતોષ આપશે, મજા કરાવશે પણ તમારી અંદર જામ રાવલ માટેના કર્તવ્ય અને નાગરીકના અધિકારોની ચેતના જીવંત રાખશે.

જામ રાવલ અપડેટ | Jam Raval Update | Raval Update | JamRaval News | Jam Raval News | રાવલ ના સમાચાર

#socioeducation #Gujarat #JamRaval #Kalyanpur #Dwarka #Porbandar #DevBhoomiDwarka

#JamRavalUpdate #Raval #RavalUpdate #JamRaval