Royal Farm HousE

🌍🌟🌍🌟🌍🌟🌍🌟🌍🌟🌍

લોક જીવનમાં આપણાં પુર્વભારતમાં ખેડાયેલા ભવ્ય વારસાને સદા આપણી વચ્ચે હર હમેંશ જીવંત રાખવા માટે અખંડ પ્રયત્ન કરીશું...

🎶 🎼 🎶 🎼 🎶 🎼 🎶 🎼 🎶

"લોકગીતો, ચારણી સાહિત્ય, હાલરડાં, દુહા - છંદ, સપાખરા, લગ્નગીતો તથા ગઝલ જેવા સુરોની પણ ડણક આપણે સાહિત્ય પ્રેમી ચેનલ પર માણતા રહેશું."

🎶 🎤 🎶 🎼 🎶 🎼 🎶 🎤 🎶

તો નિહાળતા રહો અવનવી સાહિત્યની વાતો ,લોક જીવનની વાતો ,પરંપરાની વાતો ,શુરવીરતાની વાતો...

🎷🎹🎷🎹🎷🎹🎷🎹🎷🎹🎷

🌟 We daily upload new video of Lok Dayro, Bhajan, Dayro, Sahitya, Duha - chhand, Status Video. Upload a video singer of Rajbha Gadhavi, Devayatbhai Khavad, Brijraj Gadhavi, Ishardan gadhavi, Haresdan gadhvi, Jitudan gadhvi, and many more...

⚔🚩⚔🚩⚔🚩⚔🚩⚔🚩⚔

OWNER :- અમરદીપસિંહ .પી ગોહિલ (ધરવાળા)

💐 🌷 💐 🌷 💐 🌷 💐 🌷 💐

સહકાર આપવા આપશ્રી આપણી " Royal Farm House " ચેનલ ને Subscribe અને Share કરજો જેથી વધારે લોકોને આપણા ઈતિહાસ ની જાણ થાય... જય માતાજી જય હિન્દ

🚩Daji Dayro
🚩Sahitya Premi