V R ZALA VLOG

તમારા દિલ માં થોડી જગ્યા આપો ખુણા માં બેઠો રય છે તો કેમ છો મિત્રો મજામાં

હું છું તમારો મિત્ર વિક્રમ ઝાલા અને આપડી આ મનોરંજન ની દુનિયા મા તમારું સ્વાગત છે . આપડે આ ચેનલ મા ગુજરાતી vlog બનાવીએ . આ તો હજુ નાનકડી શરૂઆત છે, હવે તમારા બધાના સપોર્ટ થી જ આપડે આગળ વધી શકી.

તો આપડી ચેનલ ને subscribe કરી ને પરિવાર ના સભ્ય બની જાવ .મિત્રો આ ચેનલ પર તમને અવનવા vlog જોવો મળશે જેમકે શૂટિંગ ના vlog કૉમેડી ટાઈપ vlog સારા સારા લોકેશન ના vlog મંદિરો ના vlog વગેરે....... બીજા ધાણાઈ પ્રકાર ના વિડિઓ જોવા મળશે

આ ચેનલ ની અંદર તમને
જીવન શૈલીના વ્લોગ્સ
ખેડૂત vlogs
કોમેડી vlogs
જોવા મળશે

Uplod time :- સવારે 8

તો આપણે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો..

તો આપણી ચેનલ માં પેલી વાર આવ્યા હોય તો ચેનલ subcribe કરતા જજો..

અને હા ઘંટડી દબાબવા નું ભૂલતા નય... હો

જય માતાજી..સહકાર બદલ આભાર


Instagramhttps:👉 //www.instagram.com/invites/contact/?igsh=1sqszpwqtqkk9&utm_content=gxvfg4p

Business email ID [email protected]




Gujari vlog
Village vlog
Fan vlog
ગામડા vlog
Fimeli vlog