Amreli Mahila Mandir

પ્લીજ અમારી આ ચેનલ || Swaminarayan Amreli || સ્વામિનારાયણ અમરેલી || ને લાઈક ,શેર ,અને સબસ્ક્રાઈબ કરવાનું ભુલશો નહીં
https://www.youtube.com/channel/UCnPI3a9sNxNMG9B5MIwaQQg
श्री स्वामीनारायण महिला संस्कार केन्द कॅरिया रॉड -अमरेली प्रेरक :प.पु.सा.यो.श्री लीलाबा amreliનારી શક્તિ નારી ભક્તિ જેવા સૂત્રને ચરિતાર્થ કરવા તથા નારી સશક્તિકરણના કાર્યો થાય તેવા હેતુથી નાની દિકરીઓથી માંડીને વડીલ બહેનો માટે સ્વામિનારાયણ સંપ્રદાય અગ્રેસર રહ્યો છે. આવા જ ઉદ્દેશથી અગ્રણી પ.પૂ.સાંખ્યયોગી શ્રી લીલાબાની પ્રેરણા તેમજ પૂ.સાંખ્યયોગીબહેનોના માર્ગદર્શન હેઠળ અમારી સંસ્થાઓ દ્વારા સત્સંગ, કથાવાર્તાઓ સ્વછતા અભિયાન વગેરે જેવી ધાર્મિક તથા સામાજીક સેવા પ્રવૃત્તીઓં થઇ રહી છે.
આ જ કાર્યોનું ઉદ્ગમ સ્થાન એટલે શ્રીસ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર. તો આવો આપ પણ અમારી સાથે જોડાવા નીચેના કેન્દ્રો પર રૂબરુ મળીને સંપર્ક કરો.
Amreli mahila mandir
Shree Swaminarayan Mahila Sanskar Kendra
Rokadvadi, Gangapark Sosity, Keriya Road
Amreli-365601
#swaminarayankatha #swaminarayanaarti #swaminarayanaartibotad