jigarPatel Vlogs
This channel is all about food,
Street food, Restaurant & cafe reviews and vlogging,
Streetfood sucess stories
( ગુજરાતી દેશી ભાષા માં ) 😁
Email :- [email protected]
Started uploading videos on 12 may 2019
completed 1k subscribers on 2 feb 2020
completed 10k subscriber on 28 june 2020
completed 100k on 25 nov 2021

માત્ર 5 મિનિટ માં બની જતી 200 થી વધારે ફ્રીઝ ડ્રાય પ્રોડક્ટ દુનિયા ના કોઈ પણ ખૂણે મળી રહે છે

૧૦૦ % જોબ સપોર્ટ ની સાથે આ કુકીંગ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા ઘણા વરસો થી કામ કરી રહી છે Cooking Institute

વલસાડ ધરમપુર ની કેસર કેરી મંગાવો ડાયરેક્ટ ફાર્મ પર થી ખેડૂત પાસે થી સીધા તમારા ઘરે Valsad Dharampur

ગુજરાત મા છેલ્લા ૯૦ વરસ થી કાર્યયત શ્રીખંડ ના સ્પેશિયાલિસ્ટ એવા કેશવલાલ રણછોડ દાસ ભાવસાર નડિયાદ

આવી મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટ ગુજરાત માં બહુજ ઓછી છે Best Multicuisine Restaurant Fame food Sayla

ગુજરાત માં ખીચીયા પાપડ માટે ઘણા મોટા લેવલ પર કામ થાય છે Aarush papad Murli Gruh udhyog Nadiad

જુદા જુદા રાજ્ય માંથી કુદરતી રીતે કલેક્ટ કરેલું પ્યોર મધ Madhudhara Pure Honey & Gulkand Rajkot

લોક લાગણી ને ધ્યાન માં રાખી બીજા નવા જ્યુસ અને મલાઈ લસ્સી સાથે એક નવા લોકેશન ઉપર આવી ગયા છે

ઉનાળા ની સીઝન માં દરેક બ્રાન્ચ પર મેંગો ફેસ્ટિવલ યોજાય છે Vrundavan Dairy Mango Festival Nadiad

ઉનાળા ગરમી ની સીઝન માં વડોદરા મા એકદમ ફ્રેશ નેચરલ જ્યુશ new Updated location mention in description

ગુજરાત ના દરેક જિલ્લા માં આવી રહી છે ચરોતર ના ફેમસ નમકીન ની આ બ્રાન્ડ snaxico namkeen Nadiad Gujarat

વડોદરા માં વડાપાંવ દાબેલી ની સાથે આ જગ્યા એ નવી વસ્તુ ટાઇમપાસ મળે છે GovindG Vadapav Dabeli Vadodara

અનલિમિટેડ ગુજરાતી થાળી માત્ર ૨૫૦ રૂપિયા Aamantran Unlimited Gujarati Thali Vadodara

માત્ર ૨ કલાક માટે મળતા આ ભઠ્ઠી ના લાઈવ પફ ખાવા લોકો ની લાઈન લાગે છે Nadiad Famous Puff Street food

બેસ્ટ ક્વાલિટી નુ અનલિમિટેડ ફૂડ જ્યાં ૩૫ + વેરાયટી છે Reva Grand Restaurant unlimited food vadodara

ગુજરાત માં ૨૫ વરસ થી કેટરિંગ ના અનુભવી એક નવા મોડેલ સાથે કાર્યરત Bansari Caterers Vadodara

હોળી ધુળેટી ની તૈયારી ઓ અત્યાર થી ચાલુ એકદમ યુનિક વસ્તુ ઓ સાથે ફરી એક વાર Balaji Seasonable Nadiad

વડોદરા માં જીતુ છોલે કુલચે જ્યાં ઓથેન્ટિક દિલ્હી સ્ટાઇલ નો ટેસ્ટ મળે છે Famous Street Food Vadodara

ફૂડ પ્રોફેશનલ તરીકે આખા ગુજરાત માં સર્વિસ આપતી હેરિટેજ ફૂડ કંપની વડોદરા Catering Service Gujarat

ગુજરાતીની પસંદ ને ધ્યાન માં રાખી ને લગ્ન પ્રસંગ નુ જોરદાર મેનુ Mangalam Excellency catering services

સહજાનંદ કેટરર્સ જે 33 વરસ થી નડિયાદ અને આજુ બાજુ ના 20 કિમી માં સર્વિસ આપે છે sahajanand caterers

તવા સિઝલર , પંચરત્ન હલવો જેવી યુનિક વેરાયટી સાથે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ માં સર્વિસ આપી રહ્યા છે

વડોદરા માં આવેલી આ IT કંપની તમારા બીઝનેસ નંબર ને વૉટ્સએપ પર ઓટોમેસન કરવાનું પ્લેટફોર્મ આપે છે

માત્ર 5 જ મિનિટ મા ઘરે તૈયાર કરો એકદમ ફ્રેશ ડેરી ની મીઠાઈ ટ્રેન્ડ સેટર થી સમ્માનિત એવા દાસ બરફી વાળા

વડોદરા ના શ્રી ક્રિષ્ના રેસ્ટોરન્ટ નો એજ ઓથેન્ટિક સેવઉસળ નો ટેસ્ટ હવે ઘરે બેઠા માણો Vadodara Sevusal

ડાકોર ના ઠાકોર ને ભોગ ધરાવા માં આવતા ખીચડા નું પવિત્ર ધનુર્માસ દરમિયાન ખુબ મહત્વ છે Dakor Mandir

વડોદરા માં આ જગ્યા એ લોકો રોજ ખાવા નું પસંદ કરે છે shree rameshwaram idli cafe vadodara

પ્રમુખ ડાઇનિંગ હોલ ગાંધીનગર માત્ર ૧૧૦ રૂપિયા માં અનલિમિટેડ શુદ્ધ અને સાત્વિક ગુજરાતી થાળી

આખા ભારત મા મોનોપોલી એવી શરીર ના દુખાવા ની આયુર્વેદિક ફોરમીલા ૧૦૦ % રિઝલ્ટ સાથે ડૉક્ટર રોહિત પટેલ

૪૦૦ થી પણ વધારે યુનિક વાનગી ઓ એક જ જગ્યા એ satvik food festival 2024 ahmedabad