Gujarat Education

👉નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, વાલીમિત્રો તથા શિક્ષકમિત્રો, આપણી ચેનલ પર ધોરણ 5 થી 10 ના અભ્યાસક્રમને લગતા તમામ વિડીયો સોલ્યુશન બાળકો તદન ફ્રી માં અભ્યાસ કરી શકે તેવા પવિત્ર આશયથી મૂકવામાં આવે છે.

👉આપણી ચેનલ પર ધોરણ 5 થી 10 ના નીચે પ્રમાણેના વિડીયો સોલ્યુશન ઉપલબ્ધ છે.

👉સ્વાધ્યાય સોલ્યુશન, સ્વ અધ્યયનપોથી, સ્વાધ્યાયપોથી, પ્રયોગપોથી, નક્શાપૂર્તિ, નિબંધ, IMP પ્રશ્નો, એકમ કસોટી(પ્રશ્ન બેંક). તમામ પરીક્ષાના પેપર સોલ્યુશન,કવિતાના વિવિધ રાગ સાથે સમજ વગેરે તદ્દન ફ્રી... ફ્રી..

👉તો આજે જ ચેનલ સાથે જોડાવ.
🙏ચેનલ સાથે જોડાવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર 🙏