ખેતીપશુ માહિતી

નમસ્કાર મિત્રો, 🙏
Ds Ludariya info ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે.🙏

આ ચેનલનો હેતુ ઉપયોગી માહિતી આપડા સુધી પહોંચાડવાનો છે. જે ખેતી,પશુપાલન,શિક્ષણ આરોગય સરકારી લાભો મહત્વના સમાચારો મોરલ સ્ટોરી વગરે સ્વરુપે માહિતી શેર કરવાનો છે.

(Old category હતી👇
આ ચેનલના માધ્યમથી ફરવાલાયક સ્થળો
મંદિરો,પર્વતો,જંગલો,નદીઓ, ગામડાની સંસ્કૃતિ અને લોકજીવન વિશે વધુ ને વધુ જાણકારી આપવાનો ઉદે્શ્ય છે.)

આપણી ચેનલમા તમે પેલી વાર આવ્યા હોવ તો ઘંટડી🔔 દબાવીને subscribe કરતા જજો.
મુલાકાત લેવા બદલ આભાર 🙏🙏🙏

Hello Friends,
Welcome To Ds Ludariya info channel
We provide to information about farming,education documentary and important news for our knowledge
Thanks To All for visit our channel 🙏🙏🙏