Ahmedabad Yuva Brahm Sangthan

અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા દર રવિવાર સાંજે ૭:૦૦ વાગે ભગવાન પરશુરામ દાદા ની આરતી થાય છે. સ્થળ - વ્યાસ વાડી ( ચાર રસ્તા ), વાડજ, અમદાવાદ