Mavtar Meldi Studio

મારી યૂટ્યુબ ચેનલ ( માવતર મેલડી સ્ટુડિયો ) ઉપર આપ સૌનું ખૂબ હદયપૂર્વક સ્વાગત કરું છું.

મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વીતી ગયેલા અને આવનારા તમામ માતાજી ના ડાકલા નાં પ્રોગ્રામ મારી ચેનલ માવતર મેલડી સ્ટુડિયો માં તમે નિહાળી શકશો અને સાથે હું તમારા માટે નવા માતાજી ના ડાકલા,માતાજી ની વાર્તા,માતાજી નો ઈતિહાસ, માતાજી ના પરચા,માતાજી ના કાળીન્ગો રાગ, અને માતાજી નાં ગીત ની મોજ કરાવતો રહીશ.

કલાકાર:
• સંજય ભાઈ રાવલ બુધેલ
• નિલેશ ભાઈ રાવલ ચોગઠ
• ભવદિપ ભાઈ રાવલ આબલા
• પ્રવીણ ભાઈ રાવલ ધારપીપળા
• હરેશ ભાઈ રાવલ
• વગેરે કલાકાર...

ઉપર આપેલ કલાકાર નાં ડાકલા જોવા માટે માવતર મેલડી સ્ટુડિયો ને સસ્ક્રાઈબ કરો જેથી તમને વીડિયો નું નોટિફીકેશન મળી જાય અને તમે પેલા વીડિયો જોઈ શકો.

માવતર મેલડી સ્ટુડિયો પ્રેસેન્ટ્સ...

આ ચેનલ માં તમને નીચે પ્રમાણે નાં વીડિયો જોવા મળશે
• માતાજી ના સ્ટેટસ
• માતાજી ના ડાકલા
• માતાજી ની વાર્તા
• માતાજી નો ઇતિહાસ
• માતાજી ના પરચા
• માતાજી નો કાળીન્ગો રાગ
• માતાજી ના ગીત
• વગેરે આવા ધાર્મિક વીડિયો તમને આ ચેનલ માં જોવા મળશે


જય માતાજી🙏🏻