શું વૈષ્ણવો એ સુતક નું જમવું જોઈએ❓| સુતક પિંડરૂ ની સંપૂર્ણ સમજ 👌
Автор: PustiGyan Satsang
Загружено: 2025-12-22
Просмотров: 15047
શું વૈષ્ણવો એ સુતક નું જમવું જોઈએ? | સુતક પિંડરૂ ની સંપૂર્ણ સમજ
સુતક એટલે શું?, પુષ્ટિમાર્ગીય અશૌચ નિર્ણય, સુતક પિંડરૂ નો પુષ્ટિમાર્ગીય નિર્ણય
📃વિડીયો વિષય / Video Topic
આ વિડીયોમાં પુષ્ટિમાર્ગ અનુસાર સુતક અને પિંડરૂ (આશૌચ) શું છે,
તે શા માટે પાળવામાં આવે છે,
તેના શાસ્ત્રીય પ્રમાણ,
શ્રીમહાપ્રભુજીની સેવા વિષયક આજ્ઞા
અને સુતક તથા મરણ ક્રિયા સાથે જોડાયેલા ભોજનનો વૈષ્ણવ નિર્ણય
વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યો છે.
📝શું શિખશો / What Viewers Will Learn
પુષ્ટિમાર્ગમાં સુતક અને પિંડરૂનું તાત્વિક મહત્વ
લૌકિક હર્ષ અને લૌકિક શોકને આશૌચ કેમ કહેવાય છે
શ્રીઠાકોરજીની સેવામાં મન શુદ્ધ હોવું કેમ આવશ્યક છે
વર્ણાશ્રમ મુજબ સુતકની અવધિ
સુતકવાળા ભોજન વિષે પુષ્ટિમાર્ગીય નિર્ણય અને મર્યાદા
🔑
પુષ્ટિમાર્ગ સુતક
પુષ્ટિમાર્ગ પિંડરૂ
સુતક પિંડરૂ નિર્ણય
આશૌચ પુષ્ટિમાર્ગ
વૈષ્ણવ સુતક નિયમ
સુતકમાં સેવા
પિંડરૂ નિયમ વૈષ્ણવ
Sutak Pindru
Pushtimarg Sutak
Vaishnav Ashauc
🔎
પુષ્ટિમાર્ગમાં સુતક પિંડરૂ શા માટે પાળવામાં આવે છે
સુતક પિંડરૂ શાસ્ત્રીય પ્રમાણ શું છે
પુષ્ટિમાર્ગમાં સુતક કેટલા દિવસ લાગે છે
સુતકવાળા ઘરમાં ભોજન કરવું જોઈએ કે નહીં
શ્રીનાથજીની સેવામાં સુતકનો નિયમ
મરણ ક્રિયા ભોજન વૈષ્ણવો માટે કેમ ત્યાજ્ય છે
Sutak rules in Pushtimarg
Pushtimarg food rules during sutak
Vaishnav sutak decision
🏷️🔖
#Pushtimarg
#SutakPindru
#Shreenathji
#PushtiSiddhant
#VaishnavDharma
#VaishnavAachar
#Shrimahaprabhuji
#ShreenathjiSeva
#Ashauch
#spiritualjourneyHinduSanskar
#BhaktiMarg
#VaishnavSatsang
📚 અમારા ચેનલ નો ઉદેશ્ય (Channel Purpose)
🔸 સાચો અને સૈધ્ધાંતિક સત્સંગ કરાવવો
🔸 પુષ્ટિમાર્ગ ના પાયા ની સમજણ આપવી
🔸 નવા વૈષ્ણવો ને સત્સંગ તરફ પ્રેરિત કરવાં
🔸 સત્સંગ દ્વારા શ્રીમહાપ્રભુજી ના સિદ્ધાંતો નો પ્રચાર કરવો
🔸 વૈષ્ણવો ને પુષ્ટિમાર્ગીય ભાવના થી અવગત કરાવવાં
------ -------
વિડીયો પસંદ આવ્યો હોય તો 👍 Like કરો,
📝 Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગના વિડિયો
શ્રવણ માટે "PustiGyan Satsang" ચેનલ ને 🔔 Subscribe જરૂર કરો.
📩 Contact us For ad. : [satsangpushti@gmail.com]
🙏જય શ્રીકૃષ્ણ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: