હનુમાનજી દર્શન કરાવો મને રામના |
Автор: Bhajan kirtan
Загружено: 2024-03-29
Просмотров: 3700
હનુમાનજી દર્શન કરાવો મને રામના | #hanumanbhajan2024 | લખાણ સાથે | હનુમાન ભજન | નીચે લખેલું છે
હનુમાનજી દર્શન કરાવો મને રામના, રામના હો સીતારામના.....
તુલસીદાસ ને દર્શન કરાવ્યા, જીવન એના સફળ બનાવ્યા, હા રે મારી અરજી લેજો ધ્યાનમાં.....
દર્શન ની ઝંખના જાગી છે દિલમાં, રટણ રામનું રહે છે સદા મનમાં, હા રે હું તો મસ્ત રહું છું એના ધ્યાનમાં.
કામને કાજમાં દિલ નથી લાગતું, મનડું સદાય રામ પાછળ ભાગતું, હા રે મને ગાંડો ગણે છે આખા ગામમાં.
નીંદર કરું ત્યારે નીંદ નથી આવતી, રામના દર્શન વિના ચેન ન આવે, હા રે મન રહેતું નથી મારુ ભાનમાં....
રામ દર્શન વિના જીવન તો ઝેર છે, દર્શન કરાવો તો જીવનમાં લહેર છે, હા રે રામ દાસ ગાયે છે તાન માં....
#hanuman
#hanumanji
#ram
#hanumanbhajan
#hanumanbhajan2024
#sanivar
#rambhajan2024
#newhanumanbhaktisongs2024
#newhanumanbhajan
video link:Krishna bhajan: https://www.youtube.com/playlist?list...
#gujaratibhajan2024
#bhajangujarati
#shabari
#ram
#bhajan
#kirtan
#krishnabhajan
#gujrati
#shreekrishna
#bhajangujarati
#viralbhajan
#viral
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#GaneshaKirtan
#wishugujrat
#કષ્ટભંજનકિર્તન||નયનાબેનલાડવા
#newBhajankirtanvedsmit
#Gujarati_Kirtan
#Gujarati_Bhakti_Geet
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Saurashtra #સૌરાષ્ટ્ર
#patelvadimahilavikasparishad
#sakhibhajanmandalbapunagar
#gujaratibhajan2024
#gujaratikirtan2024
#bhaktimahilamandal
#gujaratisatsang
#bhajanmandal
#shrikrishnabhajan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: