Army Man || સન્માન સમારોહ || JAGDISH SINH JADEJA - જગદીશસિંહ જાડેજા || Moradham Laliyana
Автор: Moradham Laliyana
Загружено: 2020-07-18
Просмотров: 2802
Moradham Laliyana
Army Man - સન્માન સમારોહ
JAGDISH SINH JADEJA - જગદીશસિંહ જાડેજા
તા-02/02/2020 ના રોજ લલીયાણા ગામ ના જગદીશસિંહ જાડેજા ૧૭ વર્ષ ભારતીય સેના માં ફરજ પરથી નિવૃત થયી ને પોતાના વતન પરત ફરેલ ત્યારે તેમની ૧૭ વર્ષ ની દેશસેવા ને સન્માનીત કરવા માટે મોરધામ લલીયાણા ખાતે તેમનો સન્માન સમારોહ યોજવામાં આવેલ જેમાં લલીયાણા તથા આજુબાજુ ના
ગામ ના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ , પરિવાર તથા વિવિધ સમજો ના અગ્રણીઓ દ્વારા સાલ, ફૂલહાર તથા વિવિધ મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
૧૭ વર્ષ ભારતીય સેના માં ફરજ દરમ્યાન તેઓ ભારત ના અરુણાચલ પ્રદેશ, પંજાબ-ચંડીગઢ, નાસિક-મહારાષ્ટ્ર, રાજસ્થાન -રણ વિસ્તાર, જમ્મુ કાશ્મીર જેવા અનેક અલગ-અલગ વિસ્તારો તથા સરહદો પર ફરજ બજાવી છે.
અન્ય મોરાધામ અપડેટ માટે
-------------------------------------------------------------------------------------------------
You Tube÷
/ @moradhamlaliyana
Facebook÷
/ moradhamlaliyana
Instagram÷
/ moradhamlaliyana
ShareChat÷
https://b.sharechat.com/0qH0kZMPzY
WhatsApp÷
https://wa.me/919978885988?text=JAY%2...
-------------------------‐‐-----------------------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: