#arati
Автор: Dhanbai Maa Official | મોગલ ધામ કબરાઉ | MogalDham
Загружено: 2021-01-27
Просмотров: 946114
🔴મોગલ ધામ કબરાઉ ની આરતી બાપુ શ્રી મોગલ કુળ ચારણ ઋષિ.
#jay maa mogal
સર્વે ભાવિક ભક્તો ને બાપુ શ્રી ચારણ ઋષિ સંદેશો આપ્યો.
covid-19થી ગભરાશો નઈ અને સોશિઅલ ડિસ્ટલ નું પાલન કરવું.
અને સરકાર ના આદેશ પ્રમાણે covod-19 ની વકશીન લઈ લેવી.
આ કાળ ચક્ર ફરી રહ્યું છે .એટલે આવી મહા મારી 100 વર્ષે એક વાર તો આવે એમાં કોઈ ગભરાવ વાની જરૂર નથી.
અને મંદિરે આવો તો દર્શન કરી ને તાત્કાલિક પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરજો.
અને મંદિર માઁ એક પણ રૂપિયા કે પૈસા મુકવામાં આવતા નથી.
અને જ્યાં ત્યાં વ્યવહાર કરી ને તમે મહા પાપના દોશીશ કાર બનશો નઈ.
જે કોઈ વાત હોય તે બાપુ સમક્ષ સત્ય જણાવી
અહિયા માં પાસે કોઈ આમિર ગરીબ જાત ભેદ ભાવ રાખવા માં આવતા નથી.
માઁ ને સૌવ એક સરખા છેઃ
🚩🔱જય મોગલ મણિધર વડવાળી🔱🚩
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: