હનુમાન ચાલીસા ની બધી ચોપાઈ સાચી પડે છે. આ હનુમંત ધામ માં. માનસ હનુમંત ધામ નવાકટારિયા. સત્સંગ
Автор: Manas Hanumant Dham Official
Загружено: 2025-09-26
Просмотров: 8544
માનસ હનુમંત ધામ માં દર શનિવારે સત્સંગ થાય છે.
જે સત્સંગ પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ કરે છે.
દર શનિવારે ઘણા બધા ભાવિક ભક્તો દૂર દૂરથી આવી
આ સત્સંગ નો લાભ લે છે, એવમ હનુમાનજી મહારાજને અરજી લગાવે છે, તથા માનસ હનુમંત ધામમાં હનુમાનજીની મહા આરતીનો ખૂબ મહિમા છે તેનો લાભ લે છે.
નવા કટારીયા માનસ હનુમંત ધામ
સત્સંગ સાંભળવા માટે આવી જ નવી વાતો સાંભળવા માટે સત્સંગ લાઈવ પણ જોઈ શકો છો.
જન્મ પત્રિકા જોવા માટે
શુક્રવાર અને શનિવાર
આ બે જ દિવસ કાર્યાલય ચાલુ રહેશે,જન્માક્ષર જોવા માટે.
દર્શન
:- મંદિરે દર્શન દરરોજ ખુલ્લા રહે છે
ભોજન
24 કલાક નક્ષત્ર ભોજન પ્રસાદ ચાલુ છે.
YouTube channel live satsang
દર શનિવારે લાઇવ સત્સંગ સાંભળવા
🔴ભક્તિ નિલમ સ્ટુડિયો. bhakti Nilam studio
🔴live🔴આરતી Manas Hanumant Dham Official 🔴લાઈવ આરતી🔴 || live aarti ||
ll આરતી Manas Hanumant Dham Official 🔴લાઈવ આરતી🔴 || live aarti ||આરતી ના દરરોજ દર્શન માટે.
ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો.
:- માનસ હનુમંત ધામમાં રહેવાની એવમ જમવાની તમામ વ્યવસ્થાઓ છે. અને એ વ્યવસ્થા નિઃશુલ્ક છે.
:- દરરોજ માણસ હનુમંત ધામમાં મંગળા આરતી એવમ સંધ્યા આરતી ના દર્શન કરવા આ ચેનલે આવો.
:- મંગળા આરતી નો સમય:- સવારે ૪:૩૦
:- સંધ્યા આરતી નો સમય:- સાંજે ૭:૩૦
:-શનિવારના મહા આરતી થાય છે.
:- માનસ હનુમંત ધામમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે છે.
:- હનુમાન ધામમાં રોકાવાની તથા ભોજનની તમામ વ્યવસ્થા મદિરહે છે.
માણસ હનુમંત ધામના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: