કુંડલિની મહાશક્તિ નું વિજ્ઞાન | એકાગ્રતા ની ચાવી | યોગી પુરુષ
Автор: Gir Village Life
Загружено: 2024-01-09
Просмотров: 67184
કુંડલિની મહાશક્તિ નું વિજ્ઞાન | એકાગ્રતા ની ચાવી | યોગી પુરુષ
વિશ્વ યુધ્ધ ૩ ની તૈયારી | બાયો ફોટોન ફિલ્ડ ફેક્ટરી | ગીરનાર ના સંત
ક્વોન્ટમ સ્પીડ રીડીંગ | દશરથ બાપુ ની સાથે
વાતો | ગિરનાર ના સિધ્ધ યોગી
ગિરનાર સાધના આશ્રમ
ગિરનાર સાધુ
girnar sadhu speech
girnar sadhu interview
girnar sadhu knowledge
girnar sadhu speech
dashrath bapu girnar
quantum speed reading
રહસ્યમય દુનિયા
રહસ્યમય જાણકારી
દશરથ બાપુનાં વક્તવ્યમાં તેઓ એકાગ્રતા અને ધ્યાનને અગ્રિમતા આપે છે અને અધ્યાત્મ એટલે પાઠ-પૂજા નહી પરંતુ ચોક્કસ નિયમ આધારિત એક વિજ્ઞાન છે તે વાતને સમર્થન આપે છે તે પણ કેમિસ્ટ્રીનાં શબ્દોનો ઉપયોગ કરીને.
તેઓ વ્યક્તિની આધ્યાત્મિક કક્ષા પ્રમાણે વિવિધ ડાયમેન્શન્સની વાત કરે છે જેમ કે તેમનાં શબ્દોમાં:
– One Dimension PLACE,
– Two Dimension TIME,
– Three Dimension SPEED,
– Four Dimension CONTROL,
– Five Dimension METAL,
– Six Dimension LIGHT,
– Seven Dimension ધ્વનિ તરંગ,
– Eight Dimension ઇથર,
– RANDOM-ENERGY-FREQUENCY અને VIBRATION.
તેઓ કહેતા હોય છે કે તેઓ પોતે Zero Dimension મા છે.
Consciousnessનાં પણ વિવિધ લેવલની તેઓ વાત કરે છે જેમ કે,
– Simple Consciousness
– Self Consciousness
– Cosmic Consciousness
– Sixth Sense
– Awareness
– Supreme Cosmic Consciousness
તેમનાં વાયરલ થયેલ વિડીયોમાં સૌને આકર્ષિ ગયેલ તે વાત “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ”ની હતી જેમાં તેઓ કહે છે કે Conscious Mindથી ૧૦૦ શાસ્ત્ર, ૧૮ પૂરાણ, ૫૨ ઉપનિષદ, ૧૦૮ સ્મૃતિઓ અને ૪ વેદને વાંચવા અને ગ્રહણ કરવા તે શક્ય નથી. તેનાં માટે તેઓએ યોગ થકી “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ” નામનું વર્ઝન પ્રાપ્ત કરેલ છે જેના થકી રાત્રે સુતી વખતે પુસ્તકને તકિયા નિચે રાખી દેવાનું અને સવારે તે Subconscious Mind દ્રારા વંચાઇ ગયું હોય. આ મુદ્દાએ ખાસ્સી એવી ચર્ચા જગાવેલ અને તેમને મળવા ગયેલ લગભગ વ્યક્તિએ આ બાબત વિશે પૃચ્છા કરેલ તેમજ અમુક લોકોએ ચેલેન્જ પણ કરેલ. તેઓ કહે છે કે Conscious Mind એ સ્વર અને વ્યંજનની ભાષા છે અર્થાત કે સાઉન્ડની ભાષા જ્યારે Subconscious Mindની ભાષા visualizationની છે. ક્વોન્ટમ સ્પીડ રીડીંગને તેઓ આજ્ઞા ચક્રની જાગૃતિ સાથે સરખાવે છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: