સ્વર્ગીય વાતો પર ધ્યાન રાખો // Swargiya Vato Per Dhyan Rakho // New Gamit Song // Kishor Vasava
Автор: GAMIT WORSHIPERS
Загружено: 2025-08-08
Просмотров: 113245
Praise the Lord
Subscribe,Share & Like Our Official YouTube Channel
Composer and Lyricist:Sis.Elvina Vasava
Singers:Sis.Manjula Vasave,Anandi Vasava,Sharmila Gamit
Music, Mastering and Mixing:Chris Vasava
Music Director:Bro.Kishor Vasava
Screen Played by:Sis.Elvina Vasava,Sis.Manjula Vasave,Sis.Heera Gamit,Sis.Anandi Vasava,Sis.Hanna Gamit,Sis.Nitixa Gamit
Thumbnail:Bro. Emanuel Gamit
Video By: Gamit Worshipers
Video Editing:Avinash Gavit
Shooting Venue: Subir,Gujarat
Lyric
ચિત લગાડો તમે ધ્યાન ધરો
સ્વર્ગીય વાતો પર ધ્યાન રાખો (૨)
ધ્યાન ન દો તમે ધ્યાન ન દો
જગતની વાતો પર ધ્યાન ન દો (૨)
૧) ઇસુના વચનો છે સ્વર્ગે દોરનારા
જગતના વાના તો નાશમાં જનારા (૨)
ઈસુ આપે છે અનંતજીવન (૨)
જગતની વાતો પર ધ્યાન ન દો..
૨) ઇસુમાં જો છો તો જગતના નથી
જગત માંથી તમે પસંદ થયેલા છો (૨)
ઈસુ માટે છો તમે પવિત્ર પ્રજા(૨)
જગતની વાતો પર ધ્યાન ન દો..
૩) ઇસુ કહે છે આખું જગત મેળવશો
જીવ ગુમાવશો તો શો લાભ થશે (૨)
શોધો ઇસુના રાજ્યને પહેલા (૨)
જગતની વાતો પર ધ્યાન ન દો..
(ગીત રચના:એલ્વિના વસાવા)
All Rights Reserved Unauthorized Coping of this Video Song is Prohibited.The Content include in this Video Song May not be copied,displayed or described in whole or in part without express license or permission from Gamit Worshipers.Just Share The song link from our channel.
Thank you.
Team Gamit Worshipers
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: