Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

હરિયાળું ગામ ગોધરા | Hariyalun Gaam Godhra (Kutch) Enjoy exhilarating beauty of Green Godhra

Автор: Sundarji Bheda

Загружено: 2023-10-18

Просмотров: 5045

Описание:

સુંદરજી લાલજી ભેદા પરિવાર ગામઃ ગોધરા (તા.માંડવી-કચ્છ)નો આકર્ષક ડ્રોન વિડીયો રજૂ કરતાં આનંદ અનુભવે છે. પ્રસ્તુત વિડીયો સમગ્ર ગોધરા ગામની સર્વાંગી ઓળખ આપતું ઉત્તમ માધ્યમ છે. આ વિડીયોમાં ગામની અનેકવિધ વિશેષતાઓ અને વિવિધતાઓ આપણને દશ્યમાન થાય છે.

આકાશમાંથી ગોધરા ગામ એક લીલાછમ્મ ધાબળાની જેમ ખીલી ઉઠે છે, જેમાં મહત્વપૂર્ણ સ્થળો ખરોળ નદી, પ્રાચીન કિલ્લો અને જુની પ્રાથમિક શાળાના અવશેષો ગામના ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવે છે.

ગોધરાના કેસરીયા ચેકડેમને તેની આસપાસ નવ સ્કવેર કિ.મી.માં ફેલાયેલ મનોરમ્ય તળાવ ગામનું મુખ્ય આકર્ષણ બની રહેલ છે. ગોધરા ગામની મુલાકાતે આવનાર પ્રવાસી આ તળાવનું પ્રાકૃતિક વાતાવરણ જોઈને આનંદિત બની જાય છે.

ગામની મધ્યમાં ૧૨૦ વર્ષ પ્રાચીન, રંગબેરંગી પથ્થરથી સુશોભિત, અતિશય પ્રભાવશાળી શ્રી આદિશ્વર કેસરીયાજી દાદાનું જૈન દેરાસર તેના આધ્યાત્મિક સ્પંદનોથી ગામને અનેરી શોભા આપી રહયું છે.

ગોધરા ગામની સુંદરતા તેમની શાંતિમાં રહેલી છે. દેરાસર ઉપર ઉડતાં પક્ષીઓ અને તેનો કિલકિલાટ તેમજ ધ્વજા ઉપર પક્ષી મોરની હાજરી જોનારને નવા જ ભાવજગતમાં લઈ જાય છે.

ગામમાં પ્રવેશતાં લોકપ્રિય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલું અંબેધામ દરરોજ સેંકડો લોકોને આવકારે છે. આ સ્થળ કચ્છના પ્રવાસન ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે.

ભેદા સર્વોદય કેન્દ્રની શાળા ગુજરાતની આગવી શાળામાં સ્થાન પામી સેંકડો બાળકોના ભવિષ્યને ઉજવળ બનાવી રહી છે. આ શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર બની રહી છે.

સુંદરજી લાલજી ભેદા પરિવાર ઘ્વારા ગામને જોડતા રસ્તા અને પાણીના સ્તોત્ર આસપાસ રોપવામાં આવેલા ૨૦૦૦ વૃક્ષો કુદરતી ભવ્યતામાં ઉમેરો કરે છે.

આ ભૂમિમાં ગુંજતાં કચ્છી લોકગીતો વાતાવરણને જીવંત અને ધબકતું રાખે છે.

ગોધરાનો સમૃધ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિ, દરેક ધર્મની પ્રજા શાંતિ અને ભાઈચારા અને પ્રગતિનું ઉદાહરણ પુરું પાડે છે, જેની પ્રતિતી આ વિડીયો જોનારને થાય છે.

----

Sundarji Lalji Bheda Parivar is pleased to present this stunning drone video of Godhra, a green oasis with the Keshariya Dada Dam and pond on its outskirts, the ancient and colorful Jain stone Keshariya Dada Temple in its heart, and Ambe Dham, the village's most popular tourist destination, on its periphery.

From the sky, the village unfolds like a lush green carpet, dotted with important places like the Kharod River with remnants of an ancient castle and an old primary school, the multi-faceted Bheda Sarvodaya Kendra with its educational facilities, children's playground, medical center, and drinking water parab.

But the true beauty of Godhra lies in its serenity, enhanced by the flying flock of birds and their chirping above the temple. The 2,000 trees planted by the Sundarji Bheda family around the periphery of the water bodies and the roads connecting the village add to the natural splendour, while the background folk songs in the native Kutchi language enliven the atmosphere.

Godhra is a village that speaks of its rich history, culture, and natural beauty. It is a village that is both traditional and modern, with a deep respect for its heritage and a commitment to progress. It is a village that is truly a sight to behold.

હરિયાળું ગામ ગોધરા | Hariyalun Gaam Godhra (Kutch) Enjoy exhilarating beauty of Green Godhra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

દેહુર પરમારને ગાળો ખવરાવવા દિપક ચુડાસમા એ ત્રીપલ કોલ મા વાત કરી જોવો #callrecording

દેહુર પરમારને ગાળો ખવરાવવા દિપક ચુડાસમા એ ત્રીપલ કોલ મા વાત કરી જોવો #callrecording

શ્રી અંબેધામ મંદિર ગોધરા | Ambedham Temple Godhra Kutch | Mandvi Kutch | Gujarat | Hitesh Thacker 🚩🚩

શ્રી અંબેધામ મંદિર ગોધરા | Ambedham Temple Godhra Kutch | Mandvi Kutch | Gujarat | Hitesh Thacker 🚩🚩

ЧП в семье Путина / Спецоперация в Санкт-Петербурге

ЧП в семье Путина / Спецоперация в Санкт-Петербурге

Как на самом деле был построен Ноев ковчег | Повседневная жизнь избранных Богом ДОКУМЕНТАЛЬНЫЙ ФИЛЬМ

Как на самом деле был построен Ноев ковчег | Повседневная жизнь избранных Богом ДОКУМЕНТАЛЬНЫЙ ФИЛЬМ

બલાડ દેવ માતાજી મંદિર  નો ઇતિહાસ|બાખલકા| Balad   dham|#temple#tranding #viral #gujarat #god#goddess

બલાડ દેવ માતાજી મંદિર નો ઇતિહાસ|બાખલકા| Balad dham|#temple#tranding #viral #gujarat #god#goddess

Rajbhai lalu gundiyali vishal the greenwood resort #બળદ #kankarej#vadhiyara #વઢીયારા_બળદ #balad

Rajbhai lalu gundiyali vishal the greenwood resort #બળદ #kankarej#vadhiyara #વઢીયારા_બળદ #balad

Новости Израиля. СРОЧНО! ИЗРАИЛЬ - ИРАН! №1163. Радио Наария #израиль #новости #news

Новости Израиля. СРОЧНО! ИЗРАИЛЬ - ИРАН! №1163. Радио Наария #израиль #новости #news

Американские тракторы начала XX века

Американские тракторы начала XX века

Почему пожилые умирают не от сердца, а из-за ног

Почему пожилые умирают не от сердца, а из-за ног

Грозев УДИВИЛ прогнозом! Мир страшнее войны. Почему режим не переживет заморозку

Грозев УДИВИЛ прогнозом! Мир страшнее войны. Почему режим не переживет заморозку

#સાતમ નિમિતે માંડવી ખાતે શીતલા માતાજીના મંદિરે ભવ્ય મેળો ભરાયો...

#સાતમ નિમિતે માંડવી ખાતે શીતલા માતાજીના મંદિરે ભવ્ય મેળો ભરાયો...

અંબે ધામ ગોધરા કંચ ગુફા || Ambe dham Godhara kutch #લેડીડોન #ladydon family vlogs

અંબે ધામ ગોધરા કંચ ગુફા || Ambe dham Godhara kutch #લેડીડોન #ladydon family vlogs

માંડવગઢનો ઇતિહાસ- Mandavgadh to Mandvi.    #Mandvi #village #villagelife#nature

માંડવગઢનો ઇતિહાસ- Mandavgadh to Mandvi. #Mandvi #village #villagelife#nature

Почему Азовское море — самое опасное в мире

Почему Азовское море — самое опасное в мире

માછલી પકડવા ની ટ્રીક 🐟 boya fishing 🎣 dariyai khedut

માછલી પકડવા ની ટ્રીક 🐟 boya fishing 🎣 dariyai khedut

"Aashapura Tekari Darshan | કચ્છની પ્રસિદ્ધ આશાપુરા ટેકરી | Kutch Travel Vlog | Jay Aashapura Maa"

РОССИЯНЕ ЗАВЫЛИ! ЗАМЕРЗАЮТ! НЕВЫНОСИМАЯ жизнь В РФ! НИЩЕТА и РАЗРУХА! | Палата №200

РОССИЯНЕ ЗАВЫЛИ! ЗАМЕРЗАЮТ! НЕВЫНОСИМАЯ жизнь В РФ! НИЩЕТА и РАЗРУХА! | Палата №200

Ещё один выявленный объект

Ещё один выявленный объект

Як-42: Самолёт со СЛОЖНОЙ судьбой

Як-42: Самолёт со СЛОЖНОЙ судьбой

ગોધરામાં મોટું કાંડ થયું હતું ! રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા અને જે દેખાયું તે આવું હતું| Gujarat Riots

ગોધરામાં મોટું કાંડ થયું હતું ! રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા અને જે દેખાયું તે આવું હતું| Gujarat Riots

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]