Jaigarh Fort Jaipur | દુનિયાની સૌથી મોટી તોપ | Rajasthan Tourist Places
Автор: Ankur Savani Traveling Vlog
Загружено: 2025-03-15
Просмотров: 825
Jaigarh Fort Jaipur
દુનિયાની સૌથી મોટી તોપ
Rajasthan Tourist Places
જયગઢ કિલ્લો, જે જયપુરથી લગભગ ૧૫ કિમી દૂર આવેલો છે, એ ભારતના સૌથી સુંદર કિલ્લામાંનો એક છે, તેનું સંપૂર્ણ બાંધકામ હજી પણ અકબંધ છે. જયગઢ કિલ્લો ટેકરીની ઉપર છે, આમેરનો કિલ્લો તળેટીમાં છે. આ બંને કોટ સારી રીતે સંરક્ષીત માર્ગોથી જોડાયેલાં છે. ઘણાં લોકો આ બંને કિલ્લાને એકજ સંકુલનો ભાગ માને છે.
જૈવાન તોપ
જયગઢનો કિલ્લો રાજપૂતોનું તોપ ઉત્પાદનનું કારખાનું હતું. આ કિલ્લામાં પૈડાં પર સરકતી વિશ્વની સૌથી મોટી તોપ આવેલી છે જેનું નામ જૈવાન છે. અહીંની ભઠ્ઠી પ્રવાસીઓને સુંદર માહિતી આપે છે. રણમાં વહેતી હવાને તેઓ જે રીતે અગ્નિ સુધી લઈ જતાં તે ખૂબ રોમાંચક છે. ૫ કિમી લાંબી નહેર ટેકરીઓ પરથી પાણીને કિલ્લા સુધી લઈ આવે છે અને તેને સૈનિકો માટે કિલ્લામાં સંગ્રહે છે. આની કેંદ્રમાં એક મોટા ટાંકામાં પાણી સંગ્રહવામાં આવે છે. એક કહેવાય છે કે આ ટાંકા નીચેના ખંડનો ઉપયોગ આમેરના રાજા મહારાજા રાજ પરિવારની ધન સંપત્તિ સંગ્રહવા કરતા. એક કહેવાય છે ૧૯૭૫-૧૯૭૭ના કાળની કટોકટીના સમયે તે સમયના વડા પ્રધાન ઈન્દિરા ગાંધી એ આ ટાંકાને ખોલાવ્યો હતો.
Whatsapp Channel : https://whatsapp.com/channel/0029Va4W...
Facebook : https://www.facebook.com/profile.php?...
Instagram : https://www.instagram.com/ankursavani...
My another youtube channel : / @ankursavaniunboxing
GoPro HERO9 Black : https://amzn.to/3HcU3tE
DJI OSMO Pocket : https://amzn.to/3QhFtFF
Boya BYM1 Microphone : https://amzn.to/3QfaOss
Savani Enterprise Baby Products : https://amzn.to/3Hbi9VU
#ankursavani #jaigarhfortjaipur #jaigarhfort #jaigarh #jaipur #rajasthantourism #rajasthantourism #rajasthanvlog #touristplaces #gujarattourism #india #travelingvlogs #travel
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: