GSSSB નવી ભરતી 2025 🔥 મદદનીશ ગ્રંથપાલ | 100 જગ્યાઓ | Apply Now
Автор: Current Point
Загружено: 2025-12-14
Просмотров: 1046
GSSSB મદદનીશ ગ્રંથપાલ ભરતી 2025 | 100 જગ્યા | Apply Online | OJAS
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા
મદદનીશ ગ્રંથપાલ (Assistant Librarian) વર્ગ–3 માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી યુવા, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ કરવામાં આવશે.
📌 ભરતીની મુખ્ય વિગતો
🔹 પદનામ: મદદનીશ ગ્રંથપાલ (Class-3)
🔹 કુલ જગ્યાઓ: 100
🔹 જાહેરાત નંબર: 354/2025-26
🔹 ભરતી સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
🗓️ મહત્વની તારીખો
📍 ઓનલાઈન અરજી શરૂ: 19/12/2025 (બપોરે 2:00 વાગ્યાથી)
📍 અરજી કરવાની છેલ્લી તારીખ: 30/12/2025 (રાત્રે 11:59 સુધી)
🌐 અરજી કરવાની વેબસાઇટ
👉 https://ojas.gujarat.gov.in
👉 https://gsssb.gujarat.gov.in
📊 કેટેગરી મુજબ જગ્યાઓ
✔ General / EWS / SEBC / SC / ST
✔ મહિલા ઉમેદવારો માટે અનામત
✔ દિવ્યાંગ અને એક્સ-સર્વિસમેન માટે નિયમ મુજબ અનામત
⚠️ મહત્વની સૂચનાઓ
🔸 અરજી ફક્ત ઓનલાઈન માધ્યમથી જ માન્ય રહેશે
🔸 ફોર્મ સબમિટ કર્યા બાદ સુધારો શક્ય નથી
🔸 લાયકાત, વયમર્યાદા, ફી અને સિલેબસ માટે અધિકૃત જાહેરાત વાંચવી ફરજિયાત
📚 આ વિડિયોમાં તમે જાણશો:
✔ સંપૂર્ણ ભરતી માહિતી
✔ કોણ અરજી કરી શકે?
✔ કેટેગરી વાઈઝ જગ્યા
🔔 નવી ભરતી, પરીક્ષા અને કરંટ અફેર્સ માટે ચેનલને Subscribe કરો
👍 વિડિયો પસંદ આવે તો Like અને Share જરૂર કરજો
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: