ચાલો સુરાપુરા દાદાના દર્શન કરવા | Surapura Dada Bholad | Surapura Dham Bholad | સુરાપુરા ધામ ભોળાદ
Автор: Harshal Chotaliya
Загружено: 2025-01-12
Просмотров: 747
ચાલો સુરાપુરા દાદાના દર્શન કરવા | Surapura Dada Bholad | Surapura Dham Bholad | સુરાપુરા ધામ ભોળાદ
#trending #viralvideo #gujarat #gujarati #dailyvlog #travel #travelvlog #temple #beach #trendingvideo #gujarativideo #traveling #touristplace #india #vlog #dailyvlog #surapuradada #surapuradhambholad #bholad #surapuradham #surapuradhambholadbhal #ytviral #travelblogger
Location:-😊👇👇
https://maps.app.goo.gl/MJVVcdTvUJayv...
😊😊😊👆👆👆👆👆👆👆
સુરાપુરા દાદાનો ઇતિહાસ:-😊😊👇👇
આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા દાદા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમણે ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત – જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયા ને પળવાર માં ખતમ કરીને પોતાના શીશ મહાદેવ નાં શરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પુજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે.
ખાંભી અને સુરાપુરા દાદાનું મહત્વ:😊😊👇👇
આ દાદા એ એવા પ્રતીક છે જેમણે માત્ર સામાજિક સંગઠન ન આપ્યું, પરંતુ એ શૂરવીરોનાં સન્મુખ એ શ્રદ્ધાનો પ્રતિક ખાંભીઓ ઉભો કર્યા. આ ખાંભીઓ માત્ર પથ્થરની રચના નથી, પરંતુ એ અમુલ્ય શ્રદ્ધાનો પ્રતિમાની જેમ સમાન છે. જ્યારે આપણે આ ખાંભીઓ જોવા જઈએ છીએ, ત્યારે તેમનું પાવન કાર્ય, તેમની શ્રદ્ધા અને શ્રેષ્ઠતા આપણા મનમાં અસીમ આદર અને આત્મવિશ્વાસ ભરે છે.
આ ખાંભીઓ એ એવા પુરૂષોની યાદ છે જેમણે પોતાનું જીવન સંપૂર્ણ રીતે પરંપરા, ધર્મ અને શ્રદ્ધાને અનુસરીને જીવ્યું. તેમની આદર્શતા એ આજથી અનેક વર્ષો પછી પણ વાસ્તવિકતા અને શ્રદ્ધા સમાન રહેશે.
સુરાપુરા ધામ ભોળાદ વિષે:-😊😊👇👇
શ્રી દાનભા બાપુના ધાર્મિક કાર્યની બીજી કઈક કહાનીયો છે, જે તેમણે એક મુલાકાતમાં કહી છે. વાસ્તવમાં, આજે દાનભા ભુવાજીના અનેક ભક્તોના દુઃખને દૂર કરીને લોકોનું જીવન સારું બનાવી રહ્યા છે, ખાસ કરીને તેઓ જાતિના ભેદભાવને ભૂલીને દરેક કામ કરે છે. સુરપુરાધામમાં વીર તેજાજીદાદા અને વીર રાજાજી દાદાની સમાધિ છે, જેમણે 900 વર્ષ પહેલાં સંરક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
સુરવીર શ્રી રાજાજી દાદા અને સુરવીર શ્રી તેજાજી દાદાની ખાંબી દાનભા બાપુ નિત્યમાં જતા અને તેઓ દાદાને પ્રાર્થના કરતા કે દાદા જ્યાં શાંતિપૂર્ણ વાતાવરણ હોય તે જગ્યા પસંદ કરો, કારણ કે દાદા જ્યાં રોકાયા હતા તે જગ્યા વસવાટ કરે છે અને તેથી જ દાદાએ તેમનું નિત્ય સ્થાન આપ્યું હતું અને ત્યાં તેમની સ્થાપના કરવામાં આવી અને પછી ત્યાં હજારો શ્રદ્ધાળુઓ આવશે અને ત્યાં લોકોના કામ થશે અને લોકો ત્યાં ભોજન પણ લેશે. આ જ દાદાના સત્ય વચન છે. આપને જણાવી દઉં કે આ સ્થાન પર હજારો કરોડપતિ ભક્તો પણ આવે છે, તેમ છતાં રૂપિયો પણ લેવામાં આવતો નથી.
સુરાપુરા ભોલાદ ધામ ગુજરાતનું એક નોંધપાત્ર મંદિર છે, જે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે. સુરાપુરા ભોલાદ ધામ મંદિરનો ખુલવાનો સમય સવારે 06:00 થી બપોર ના 12:00 વાગ્યા સુધી અને સાંજે 04:00 થી 09:00 વાગ્યા સુધી નો છે.
Related Tags:-
surapura dada bholad
surapura dada
surapura dham bholad
surapura dada bhakti amrut
surapura dham bhakti amrut
bholad surapura dada
surapura dham bholad bhal
surapura dada status
surapura dada na dakla
surapura dada bholad live
surapura dada bholad live program
surapura dada bholad history
shree surapura dham bholad bhal
surapura dham bholad live
surapura
surapura dada new song
surapura dada new video
surapura dada ni arti
surapura na dakla
danbha bapu bholad
bholad
bholad surapura dham
surapura dham bholad new song
surapura dham akru
surapura dham pachcham
bholad surapura dham
surapura dada na dakla
surapura dada new video
surapura dham bholad live darshan
સુરાપુરા ધામ ભોળાદ
સુરાપુરા દાદા ની આરતી ભોલાદ
સુરાપુરા ધામ ભોળાદ (ભાલ)
સુરાપુરા ધામ ભોળાદ ઈતિહાસ
સુરાપુરા ધામ ભોળાદ સ્ટેટસ
સુરાપુરા દાદા ની આરતી ભોળાદ,
શ્રી સુરાપુરા દાદા નવું ગીત
સુરાપુરા દાદા
સુરાપુરા ધામ ભોળાદ નો 900 વર્ષ જુનો ઈતિહાસ
ભોળાદ ધામ સુરાપુરા દાદા
સુરાપુરધામ દારૂ
ભોળાદ ગામે સુરાપુરા દાદા પૂજાય
સુરાપુરા દાદા નો પરચો
surapura dada no parcho
સુરાપુરાધામ ભોળાદ ઇતિહાસ
નારાયણ બાપુનામેલડીમાં રાણપુર
સુરાપુરા દાદા ની આરતી ભોળાદ
સુરાપુરા દાદા ની આરતી ભોળાદ
જય સુરાપુરા દાદા
શ્રી સુરાપુરા દાદા
સુરાપુરા દાદા સ્ટેટ્સ
સુરાપુરા દાદા ના સ્ટેટસ
ભોળાદ ધામ સુરાપુરા દાદા
સુરાપુરા દાદા કુંવારદ ગામ
ભોળાદ ગામે સુરાપુરા દાદા પૂજાય
શ્રી સુરાપુરા દાદા - કુંવારદ
સુરાપૂરા દાદા નો ઈતિહાસ
શ્રી સુરાપુરા ધામ ભોળાદ
લોકો સુરાપુરા ધામ શા માટે આવે છે
સુરાપુરા દાદા ની આરતી ભોલાદ
મોગલ ધામ કબરાઉ કચ્છ
#સુરાપુરાધામભોળાદભાલ
સુરાપુરાધામ ભોળાદ ઇતિહાસ
દાદા બાપુ ઇન્ટરવ્યૂ
દાનભા બાપુ ઇન્ટરવ્યૂ
દાનભા બાપૂ ન્યુઝ
Bholad News
Dada Bapu News bholad
દાદા એ આપ્યા દર્શન સુરાપુરા ધામ ભોળાદ
સુરાપુરા દાદા ની આરતી ભોલાદ
Danbha Bapu News Bholad
ભોળાદ
ભોળાદ ની હકીકત
ભોળાદ ધામ
ભોળાદ ભાલ
ભોળાદ ગીત
ભોળાદ સોંગ
ભોળાદ ભાલ વાળા દાદા
સુરાપુરા ધામ ભોળાદ સોંગ
ભોળાદ સમર્થક ને વળતો જવાબ
સુરાપુરા ધામ ભોળાદ ઈતિહાસ
સુરાપુરા ધામ ભોળાદ સ્ટેટસ
સુરાપુરા ભોળાદ ભાલ વાળા દાદા
ભોળાદ ભાલ વાળા દાદા છે દિન દયાળા
સુરાપુરા દાદા ની આરતી ભોલાદ
દાનભાબાપુ ભોલાળ
Traveling Places in Gujarat
Hidden Places in Gujarat
Places Visit in Gujarat
Explore Gujarat
Gujarat Darshan
Top 5 places in Gujarat
Places Near Gujarat
Amreli Best Places to visit
Gujarat travel blog
Family tour places in Gujarat
Historic Place in Gujarat
Gujarat Tourism
Beautiful place in Gujarat
Gujarat New Tourist places
Kathiyawad tourist Places
Gujarat Darshan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: