આમ આદમી પાર્ટી દ્વારા રેલી નું આયોજન
Автор: Ntv gujarat news
Загружено: 2022-04-20
Просмотров: 28
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી. આ રેલી ફીમાં થતા વધારા મુદ્દે આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કર્યો હતો. સ્કુલ યુનિફોર્મ પહેરી વિવિધ બેનરો લઈ બાળકો સાથે રેલી કાઢી હતી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: