કેટલા પ્રમાણમાં હસ્તમૈથુન કરવું યોગ્ય છે? સદ્ગુરુ ઉત્તર આપે છે. Is it OK to Masturbate? Sadhguru
Автор: Sadhguru Gujarati
Загружено: 2021-01-16
Просмотров: 60391
#SadhguruGujarati #Masturbation #હસ્તમૈથુન
સદ્ગુરુ વિદ્યાર્થીઓના હસ્તમૈથુન વિશેના પ્રશ્નનો ઉત્તર આપે છે અને તે સારું છે કે ખરાબ તથા શું વીર્યનો વ્યય વ્યક્તિને આધ્યાત્મિક રીતે નુકશાન પહોંચાડી શકે છે તેના પર વાત કરે છે.
English Video : • Is it OK to Masturbate? – Sadhguru Answers
એક યોગી, યુગદ્રષ્ટા, માનવતાવાદી, સદ્દગુરુ એક આધુનિક ગુરુ છે, જેમણે યોગ અને પ્રાચીન વિજ્ઞાન પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત છે. વિશ્વ શાંતિ અને ખુશીઓની દિશામાં નિરંતર કામ કરી રહ્યા સદ્દગુરુ ના રૂપાંતરણકારી કાર્યક્રમોથી દુનિયાના કરોડો લોકોને એક નવી દિશા મળી છે. દુનિયાભર માં લાખો લોકોને આનંદ ના માર્ગ માં દીક્ષિત કરાવ્યા છે.
સદ્ગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
/ sadhgurugujarati
ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
https://isha.sadhguru.org/in/gu/wisdom
સદ્ગુરુ અપ્પ ડાઉનલોડ કરો
http://onelink.to/sadhguru__app
જુઓ : http://isha.sadhguru.org
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: