પાટણ | રાણી ની વાવ | ગુજરાત | પાટણ ના પટોળા કેમ મોંઘા છે તે મેં જાણ્યું
Автор: Long Drives with Yagnesh
Загружено: 2025-01-04
Просмотров: 13700
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.
સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૮૬માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં
પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે, અને તે જોવા હું પહોંચી ગયો પાટણ , તમે પણ જુઓ
Gadgets : @Apple @GoPro
Music : @artlist_io
Thumbnail : @RajkreatesINDIA @RajkreatesINDIA-o2y
#gujarattourism #vibrantgujarat #patan #ranikivav #worldheritage
#unesco #unescoworldheritage #rodtrip #historicalplaces
#gujjuthings @GujaratTourismVideos
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: