🌺બડા પ્યારા પ્યારા હે મેરા કુંવર કનૈયા🌺👉(ભજન લખેલું છે)👈
Автор: Vaikunth Bhajan Mandal Vadodara
Загружено: 2022-12-02
Просмотров: 185812
માતા જશોદા તમારો કાન
મહિડા લૂંટીને માંગે છે દાન
બડા પ્યારા પ્યારા હૈ મેરા કુંવર કનૈયા (૨)
ગૈયા ચરાય એસે
જૈસે ગૈયા કા વોહે ચરૈયા
પૂછો તો કોન હે વો
ગ્વાલો કા પ્યારા હૈ મેરા કુવર કનૈયા
માખણ ચોરાયે એસે
જૈસે માખણ કા વો હૈ ચુરૈયા
પૂછો તો કોણ હે વો
જશોદા કા લાલા હૈ મેરા કુંવર કનૈયા
બડા પ્યારા પ્યારા હૈ મેરા કુંવર કનૈયા
રાસ રચાયે ઐસે
જેસે રાસ કા વો હૈ રચય્યા
પૂછો તો કોન હૈ વો
રાધાજી કા પ્યારા હૈ મેરા કુંવર કનૈયા
બડા પ્યારા પ્યારા હે મેરા કુંવર કનૈયા
બંસી બજાયે એસી
જેસે બંસી કા વો હે બજૈયા
પૂછો તો કોન હે વો
ગોપીઓ કા પ્યારા હૈ મેરા કુંવર કનૈયા
બડા પ્યારા પ્યારા હે મેરા કુવર કનૈયા
ગીતા સુનાએ ઐસે
જૈસે ગીતા કા વો હે રચૈયા
પૂછો તો કોન હૈ વો
અર્જુન કા પ્યારા હૈ મેરા કુંવર કનૈયા
બડા પ્યારા પ્યારા હૈ મેરા કુંવર કનૈયા
ભજન યા સુને વો ઐસે
જૈસે ભજન કા વો હે ગવૈયા
પૂછો તો કોન હે વો
સખીયો કા પ્યારા હે મેરા કુંવર કનૈયા
બડા પ્યારા પ્યારા હે મેરા કુંવર કનૈયા
સાખી ્્્્્
હે.. દેશ જોયા પરદેશ જોયા ઇન્ડિયા જેવું કાંઈ નથી
વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીમાં વૈકુંઠ મંડળ જેવુ મંડળ નથી🙏🙏🙏🙏
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
#ભજન #gujaratibhajan #સત્સંગ #કીર્તન #trending #bhajan #krishna #ગરબા #lagangeet #ગુજરાતી #radhakrishna #radha #radhe #viralsong #viral #video #vrindavan #vrindavandham #mathura
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: