હનુમાનજી ની ભક્તિનું ફળ. માનસ હનુમંત ધામ. મહંતશ્રી ભાનુપ્રસાદ ગોર Jay siyaraam 🙏
Автор: Manas Hanumant Dham Official
Загружено: 2024-10-05
Просмотров: 83850
માનસ હનુમંત ધામ માં દર શનિવારે સત્સંગ થાય છે.
જે સત્સંગ પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ કરે છે.
દર શનિવારે ઘણા બધા ભાવિક ભક્તો દૂર દૂરથી આવી
આ સત્સંગ નો લાભ લે છે તથા માનસ હનુમંત ધામમાં હનુમાનજીની મહા આરતીનો ખૂબ મહિમા છે તેનો લાભ લે છે.
નવા કટારીયા માનસ હનુમંત ધામ
સત્સંગ સાંભળવા માટે આવી જ નવી વાતો સાંભળવા માટે સત્સંગ લાઈવ પણ જોઈ શકો છો.
YouTube channel live satsang
દર શનિવારે લાઇવ સત્સંગ સાંભળવા
🔴ભક્તિ નિલમ સ્ટુડિયો. bhakti Nilam studio
🔴live🔴આરતી Manas Hanumant Dham Official 🔴લાઈવ આરતી🔴 || live aarti ||
ll આરતી Manas Hanumant Dham Official 🔴લાઈવ આરતી🔴 || live aarti ||આરતી ના દરરોજ દર્શન માટે.
ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો.
:- દરરોજ માણસ હનુમંત ધામમાં મંગળા આરતી એવમ સંધ્યા આરતી ના દર્શન કરવા આ ચેનલે આવો.
:- મંગળા આરતી નો સમય:- સવારે ૪:૩૦
:- સંધ્યા આરતી નો સમય:- સાંજે ૭:૩૦
:-શનિવારના મહા આરતી થાય છે.
:- માનસ હનુમંત ધામમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે છે.
:- હનુમાન ધામમાં રોકાવાની તથા ભોજનની તમામ વ્યવસ્થા મદિરહે છે.
:- માના સન્માન ધામ સંપર્ક 9825525496
માણસ હનુમંત ધામના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: