Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

મહુવા યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા આ ખેડૂતો નિરાશ થઈ શું બોલ્યા?

Автор: BBC News Gujarati

Загружено: 2025-11-25

Просмотров: 1825

Описание:

#Onion #market #mahua

ભારત દુનિયામાં સૌથી વધારે ડુંગળી પકવતો દેશ છે અને દુનિયાના કેટલાય દેશોમાં ડુંગળીની નિકાસ પણ કરે છે. ભારતમાં વાર્ષિક સરેરાશ અઢીથી ત્રણ કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે અને દુનિયાભરમાં ભારતની ડુંગળી તેની તીખાશવાળા સ્વાદ માટે જાણીતી છે.

ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક પછી ગુજરાત પાંચમા ક્રમે આવે છે.

કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણના આંકડા મુજબ, ગુજરાતમાં સરેરાશ 20 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે.

મહુવા યાર્ડના પૂર્વ ચૅરમૅન ઘનશ્યામ પટેલ કહે છે કે ગુજરાતનું મોટા ભાગનું ડુંગળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે.

તેઓ ઉમેરે છે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, પોરબંદર વગેરે જેવા જિલ્લામાં ડુંગળીનું મોટા પાયે વાવેતર થાય છે.

મહુવામાં કમોસમી વરસાદને બાદ ખેડૂતોનું કહેવું છે કે તેમને ડુંગળીના યોગ્ય ભાવ મળી રહ્યા નથી.

વીડિયો : અલ્પેશ ડાભી અને આમરા આમીર

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

મહુવા યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા આ ખેડૂતો નિરાશ થઈ શું બોલ્યા?

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Gujarat Weather : સેન્યાર નામનું જે વાવાઝોડું બન્યું છે તે કઈ તરફ આગળ વધશે?

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેઠા | BS9 TV NEWS

Volcano Eruption : ઇથિયોપિયામાં ફાટ્યો જ્વાળામુખી, રાખનાં વાદળો ગુજરાત સુધી કેવી રીતે પહોંચ્યાં?

Dungri Na Bhav | 26-11-2025 | ગોંડલ ડૂંગળી ના ભાવ | Onion Market | RJ Gondal Marketing Yard

Деревянная Бочка из Абрикоса DIY | От Бревна до бочки | Как сделать бочку из дерева своими руками

Chaitar vasava એ કહ્યું દારૂ અને ડ્રગ મુદ્દે હું ખુલીને Jignesh mewani નું સમર્થન કરું છુ અને કરીશ |

ઓછા પાણીમાં વધારે આવક ll જંગલી પાક અને ઓછો ખર્ચ ll  આ ખેતી કરશો તો બીજી બધી ભૂલી જશો ll

ચાલુ પ્રોગ્રામમા અંટાળાએ મોદીને ફોન કર્યો, હસાવીને લોથ કરી દીધા| Hitesh Anatala 2025 Gujarati jokes

આજે નવી લાલડુંગળીના જોરદાર તેજી😱| 26/11/25 | Red Onion Market Price Today🔥| लाल प्याज का बाजारभाव 🧅

Mudda Ni Vaat: Gujarat થી Delhi સુધી Jignesh Mevani ના ‘પટ્ટા ઉતારવાના’ નિવેદનથી રાજકીય ગરમાવો

'પટ્ટા ઉતારવાનું રાજકારણ બંધ કરો' Jenny Thummar એ ગૃહરાજ્ય મંત્રી Harsh Sanghvi વિશે જુઓ શું કહ્યું

Sanand APMC માં ખેડૂતોનો જોરદાર વિરોધ પોલીસ પહોંચી અને કરી જોવાજેવી..| BJP Gujarat | Nirbhay News|

Jignesh Mevani ફરી આક્રમક અંદાજમાં, Harsh Sanghvi ને આપી નવી ચેલેન્જ | Today News | Navajivan News

Hitesh Antala No Hasya Darbar || Mahuva Murti Pratishtha Mahotsav 2025 ||

આજના ડુંગળી ના બજાર ભાવ /નવી ડુંગળી ના બજાર ભાવ /ગોંડલ ડુંગળીના ભાવ /26,11,2025

Gstv Special | કચ્છમાં અંગ્રેજો સમયના કાયદા ? જુઓ GSTV ની વિશેષ ચર્ચા

વાવેતર બગડીયુ તો નયના ને મહેનત વધા

વાવેતર બગડીયુ તો નયના ને મહેનત વધા

Magafadi Na Bhav | 26-11-2025 | ગોંડલ મગફળી ના ભાવ | Peanuts Market | RJ Gondal Market Yard

આજે નવી લાલ ડુંગળી માં જોરદાર તેજી જોવા મળી | APMC MAHUVA | @MaraKhedutNiVat | આવક 6546+

Jignesh Mevani સામે બોલતા પહેલા ગૃહમંત્રી Hira Solanki ને પણ સાંભળો... | Jenny Thummar |Bjp Gujarat|

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]