ભીંડી શ્રીકર લૂનાર SV 9
Автор: પ્રમુખ એગ્રો સેન્ટર ગોંડલ
Загружено: 2025-11-19
Просмотров: 27
લૂનાર ભીંડો શિયાળો, ઉનાળો અને ચોમાસું કોઈ પણ સમયે પાક લય શકાય તેવી અલગ વેરાયટી છે
લૂનાર SV 9 શ્રીકર સીડસ ni ખાસીયત બીજી કંપની કરતા તફાવત એ છે
તોડવામાં સરળ,
ચમક સારી,
દવાનો છંટકાવ ઓછો, ખર્ચ ઓછો,
પીળાશ પડતો નથી, ઉત્પાદન વધુ લાંબી શિંગ
હવામાન ગમે તે હોય શ્રીકર નો લૂનાર ભીંડો રહેશે ઊભો અડીખમ અને કોઈ પણ વાતાવરણ સામે ટકી રહેશે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: