સતત મંત્રજાપ કરવાથી કેવા ચમત્કારો થઇ શકે? SECRET Of MANTRAS
Автор: Jalso Podcasts
Загружено: 2025-10-10
Просмотров: 128653
#mantra #power #om
સતત મંત્રજાપ કરવાથી કેવા ચમત્કારો થઇ શકે? Know The SECRET Of MANTRAS with Prof. Dr. Harsdev Madhav. Do you know which Mantra can make you more powerful?
મંત્રોનું સતત રટણ એવું કરી શકે છે જે તમે ધાર્યું નહિ હોય. ડોક. હર્ષદેવ માધવ સાથેના આ સંવાદમાં અનોખી વાતો જાણવા મળશે.
શ્રી હર્ષદેવ માધવ સંસ્કૃત ભાષા સાહિત્યનાં સુપ્રસિદ્ધ વક્તા, લેખક અને કવિ છે. તેઓ શ્રી તંત્રવિદ છે. તંત્ર વિદ્યા પર તેમનો વિષદ્ અભ્યાસ છે. તેઓ શ્રી એ તંત્ર વિદ્યાને સમજાવતા અને અન્ય સંસ્કૃત, ગુજરાતી ભાષાનાં ૧૫૦ જેટલા પુસ્તકો લખેલ છે. સાહિત્ય અકાદમી એવોર્ડ સહિત તેઓ અનેક એવોર્ડથી સન્માનિત થયેલ છે.
આ પોડકાસ્ટ સાંભળીને આપના પ્રતિભાવો ચોક્કસથી અમને જણાવશો.
દિવાળી પર્વ અને નવ વર્ષની આપ સહુને હાર્દિક મંગલકારી શુભકામનાઓ.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook: / jalsomusic
Instagram: / jalsomusicandpodcastapp
Download Jalso app: www.jalsomusic.com
#mantrajaap #veda #puranas #secretpowers #gujarati #stuti #stotram #stotra #jalso #jalsopodcast
powerful mantra, beej mantra, stuti, dhyan, pooja, paath, saadhna, chanting, sadhana, harshdev madhav, devotional, spiritual, numerology, astrology, raashi fal, bhavishya, fate, destiny, grah, nav grah, shani, rahu, rahu ketu, mangal dosh, stuti, stotra, stotram, omkar, shiv, devi shakti, vishnu sahasranaam, mahadev, shree krishna, mandir, chaar dham, shastra, puranas, ved, pauranik, diwali, new year, 2025, gujarati bhajan, gujarati geet, gujarati songs, gujarati film, new podcast, new gujarati, jalso, jalso podcast
Liked The Video? Want to Know More? Here is the full video link: • તંત્ર-મંત્ર અને શ્રીયંત્રની રહસ્યમય વાતો |...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: