ભારત નો સૌથી ઝેરી અને ખતરનાખ Silent Killer નામે ઓળખાતો સાપ 😱જુઓ રેસ્ક્યુ નો સંપુર્ણ વીડિયો
Автор: Sachin Snake Saver
Загружено: 2025-07-31
Просмотров: 1014219
તાપી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ સ્નેક રેસ્ક્યુ માટે તમે મારો સંપર્ક કરી શકો છો
Mo : 9978581067
આ સમયે તાપી જિલ્લા માં Snake Bite ના કેસ ખૂબ જ વધી રહ્યા છે તો કોઈપણ કામ કરતી વખતે આપણે સાવચેતી થી ધ્યાનપૂર્વક કામ કરવું. રાત્રિના સમય દરમિયાન પણ આપણે પગપાળા અવરજવર કરવું હોય તો હંમેશા આપણે બેટરીનો ઉપયોગ કરવો. Snake Bite થાય તો ભગત, ભુવા પાસે લઈ જવાનું બંધ કરો. સાપ કરડે તો તરત જ નજીકના હોસ્પિટલે લઈ જાઓ સમયનો બગડ ના કરો સાપ દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરો અથવા નજીકના સર્પ મિત્ર નો સંપર્ક કરી સાપનો રેસ્ક્યુ કરવામાં મદદ કરો
ધન્યવાદ
જય હિન્દ
જય ભારત
🙏🙏🙏
#sachinsnakesaver
#snakevideo
#snakerescue
#reptiles
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: