લખેલું છેબધું તારું છે સાંભળીને ખુશ થઈ જશો
Автор: Krishna Mandal kahoda
Загружено: 2026-01-13
Просмотров: 975
મારી ગાડી મારો બંગલો મારા રૂપિયા બધું તારું છે શામળિયા મારું તો એમાં કશું એ નથી
મારી આન મારી શાન મારું માન ને સન્માન એ તારા લીધે છે શામળિયા મારું તો એમાં....
મારો પ્લોટ રોકડ નોટ મને તારો છે સપોર્ટ રહે હરદમ સાથ શામળિયા મારુ અહીં કશુંએ નથી
મારી સોપ ચાલે ટોપ તારા હાથમાં એની ચોપ
હું તો ચાકર છું ત્યાં શામળિયા મારું તો એ.....
મારું સોનુ મારું ચાંદી તારા લીધે છે આ બાદી ખાલી હાથે આવ્યો છું શામળિયા મારું અહીં....
મારી ખેતી મારી વાડી આ જંગલને જાડી કરે એકના અનેક શામળિયા મારું તો અહીં....
મારું મન મારું તન મારું ધન છે અર્પણ તારું તને અર્પણ શામળિયા મારું તો અહીં કશુંએ નથી
મારા ગીત આ સંગીત તુજ સંગ લાગી પ્રીત કદી તૂટે ના જોજો શામળિયા મારું તો અહીં....
તારી મેરમાં કરું લેર તારી ખોજમાં રહું મોજમાં
મને શરણે રાખોને શામળિયા મારું તો અહીં કશુંય નથી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: