Patient Speaks | Jaymin Piyush Gandhi | Vatsalya Speech and Hearing Clinic
Автор: Vatsalya Speech and Hearing Clinic
Загружено: 2023-02-15
Просмотров: 27
ધોરણ 4 માં અભ્યાસ કરતો જયમીન જન્મ સમય થી જ કાનમાં સાંભળવાની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. આ સમસ્યાનાં નિવારણ માટે તેઓએ વાત્સલ્ય સ્પીચ & હિઅરીંગ ક્લીનિકની મુલાકાત લીધી.
વાત્સલ્ય સ્પીચ & હિઅરીંગ ક્લીનિકમાં ટ્રીટમેન્ટ બાદ જયમીનની સમજણશક્તિ, યાદશક્તિ તેમજ ભણતર, રમતગમત, સંગીત વગેરેમાં પણ એમ સર્વાંગી વિકાસ થયો.
વાત્સલ્ય સ્પીચ & હિઅરીંગ ક્લીનિક સાથેનો અનુભવ જયમીનનાં પિતા પિયુષભાઇ ગાંધીનાં શબ્દોમાં સાંભળો.
બહેરાશની સમસ્યાનાં સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન માટે આજે જ તમારી નજીકનાં વાત્સલ્ય સ્પીચ & હિઅરીંગ ક્લીનિકની મુલાકાત લો.
વાત્સલ્ય સ્પીચ એન્ડ હિઅરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । મોરબી । જામખંભાળીયા
ફોન: 9898155882 / 9638710002
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: