PM SHRI Nani kunkavav primary school|દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટ વિતરણ/વર્ષ- 2025-26
Автор: Nanikunkavav primary school
Загружено: 2025-08-02
Просмотров: 318
આજ રોજ PM SHRI નાની કુંકાવાવ પ્રાથમિક શાળા માં દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 7 ના વિધાર્થીઓ માટે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.બધા વિધાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યા. ક્લસ્ટર કો ઓર્ડીનેટર ધારાબેન કથીરિયા દ્વારા તમામ વાલીઓ ને AIF ના ઉદ્દેશો, દીપ શાળા અંતર્ગત થતી તમામ પ્રવૃતિઓ થી વાલીઓ ને માહિતગાર કર્યા સાથે ટેબ્લેટ સંબંધિત ધ્યાન માં રાખવાની બાબતો વિશે માહિતી આપવામાં આવી સાથે ભવિષ્ય માં બાળકો માટે ટેક્નોલોજી ક્ષેત્રે આ પ્રોજેક્ટ કેટલો ઉપયોગી પુરવાર થવાનો છે તેની વિસ્તૃત ચર્ચા કરી તેમજ તમામ વાલીઓને દીપશાળા પ્રોજેક્ટમાં થતી કામગીરી અને પ્રવૃતિઓ અંગે માહિતી આપી. આ તકે ભરતભાઈ દેસાઈ, ડો ફાટક સર, શંકર સર, હાર્દિક સર અને દીપશાળા ની તમામ ટીમ નો ખૂબ ખૂબ आभार.....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: