Banaskatha પાલનપુર પોલીસ આરોપીઓ સુધી પહોંચી
Автор: Namaste Gir News
Загружено: 2025-12-23
Просмотров: 16927
#Banaskatha #Crimestory #Gujaratinews
પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર શનિવારે રાત્રે યુવકની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે રાજ્ય બહાર ટીમો મોકલી છે. દરમિયાન રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આરોપીઓએ ગણતરીની મિનિટોમાં ઘટનાને અંજામ આપી વાહનો લઇને ફરાર થઇ જતાં જોવા મળે છે.
CCTVમાં શું જોવા મળે છે?
સામે આવેલા સીસીટીવીમાં જોવા મળે છે કે, અમદાવાદ પાલનપુર હાઇવે પર આવેલી રામદેવ હોટલ પાસે એક સફેદ કલરની કાર ઉભી છે અને એની પાછળ કેટલાક યુવકોનું ટોળુ ઉભુ છે. થોડીવાર પછી હાઇવેની બંને બાજુથી આઠ-દસ બાઇકો આવતાં જણાય છે. ત્યારબાદ અચાનક સફેદ કલરની કાર ચાલુ થાય છે અને હાઇવે તરફ જાય છે આ દરમિયાન કેટલાક યુવકો તેની પાછળ દોડે છે.
Banaskatha પાલનપુર પોલીસ આરોપીઓ સુધી પહોંચી
#Crimenews #Namastegir #Dilipmori #Gujaratinews
#Gujaratcrime #Amrelinews #Harshsaghavi #Gondalcrime #Porbandarcrime ##Bjp #Crimepetrol #Gopalitaliya
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: