સોયાબીન ની મુખ્ય 5 જાતો અને તેનું ખાતર, સોયાબીન માં કયું ખાતર નાખવું
Автор: Farmer Family (Manish)
Загружено: 2024-06-02
Просмотров: 24338
નમસ્કાર મિત્રો
આજ ના વિડયો માં આપણે ચર્ચા કરશું કે સોયાબીન ની પાંચ મુખ્ય જાતો બાબતે ચર્ચા કરશું.
સોયાબીન માં ખાતર કેટલું નાખવું તે વિષય ઉપર થોડી ચર્ચા કરીશું.
ગુજરાત જુનાગઢ સોયાબીન 3 ખૂબ સારું ઉત્પાદન આપતી જાત છે.
ઓછી મહેનત ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન
વધારે માહિતી માટે મારા વ્હોટસ એપ ગ્રુપ માં જોડાવ અને મારી જોડે ચર્ચા કરો.
વ્હોટ્સ એપ ગ્રુપ માં જોડતા પેલા તેના નિયમો અહી જ વાંચી લેજો
1 તમારે સારી ખેતી કરવી હોય તો અમારી જોડે જોડાવ
2 ગ્રુપ માં ખોટી ચર્ચા ના કરો
3. ગ્રુપ માં મગફળી સિવાય ની માહિતી મૂકવી નહિ અન્યથા તેને ગ્રુપ માંથી કાઢી નાખવા માં આવશે
4. કોઈ એ જાહેરાતો મૂકવા માટે આ ગ્રુપ માં જોડાવું નહીં તેની ખાસ નોંધ લેવી.
5 એક ની એક માહિતી વરંવાર મૂકવી નહિ
6 વધારે પ્રોબ્લેમ હોય તો મારો સીધો સંપર્ક કરવો.
આ શરતો મંજૂર હોય તો જ ગ્રુપ માં જોડાવવું.
https://chat.whatsapp.com/LJVg84hTET9...
આભાર સહ
મનીષ બલદાણિયા
70 46 00 52 34
#સોયાબીન #soyabean #organicfarming #organic
#magfali #dava #seedtreatment #soyabean #સોયબીન #સોયાબીન
#kheti #naturalfarming #weeding #farming #fertilizer #irrigation #kheti_ma_dava_no_upyog #youtube #youtubeshorts #groundnut #farmer #indianfarmer #agriculture #fungicides #seed #seedtreatment #farmerfamily
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: