Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Bahuchar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

Автор: Raja_Bahuchar_3677

Загружено: 2025-12-22

Просмотров: 165

Описание:

@bahuchar 3677
Presenting : Bahuchar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
#bahuchar​ #stuti​ #lyrical​

Audio Song : Bahuchar Maa Ni Stuti
Singer : Ruchita Prajapati
Lyrics : Baldev Sinh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Stuti
Deity : Bahuchar Maa
Temple :Bahucharaji
Festival :Navratri
Label :Meshwa Electronics

જય હો તારો માઁ, જય હો તારો માઁ
જય હો તારો માઁ, જય હો તારો માઁ

હે માઁ બહુચર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
હે માઁ બહુચર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
હે માઁ બહુચર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
હે માઁ બહુચર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે
હે માઁ બહુચર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
હે માઁ બહુચર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
હે માઁ બહુચર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

આધાર એક તારો છે માઁ એક તારો આશરો
ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
હે માઁ બહુચર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

Bahuchar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Bahuchar Amrutwani | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Amrutwani |

मंगलवार भक्ति भजन : हनुमान चालीसा, हे दुःख भंजन, हनुमान अमृतवाणी, बजरंग बाण, हनुमान अष्टक व आरती

બહુચર બાવાની (નવરાત્રી ગરબા) - અનુરાધાપૌડવાલ || BAHUCHAR BAVANI (Navratri Garba) - anuradha Paudwal

Chamunda Maa Ni Stuti | Lyrical | Gujarati Devotional Stuti |

ગાયત્રી સતક પાઠ....પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ

Top 10 Krishna Bhajan Gujarati | કૃષ્ણ ભગવાન ગીત | Gujarati Bhajan | Kanuda Na Geet | Krishna Song

🔥 हनुमान जी के सुपरहिट भजन 2026 Balaji Bhajan 2026 जय बजरंगबली Hanuman Bhajan 2026

Anand No Garbo - Bahuchar Maa No Garbo

Anand No Garbo - Bahuchar Maa No Garbo

હરિ તુ ગાડુ મારુ ક્યાં લઈ જાય - ૧ |  Hari Tu Gadu Maru Kya Lai Jay (Part 1) | Gujarati Bhajans

હરિ તુ ગાડુ મારુ ક્યાં લઈ જાય - ૧ | Hari Tu Gadu Maru Kya Lai Jay (Part 1) | Gujarati Bhajans

Bahuchar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

Bahuchar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

मंगलवार भक्ति भजन : हनुमान चालीसा, हे दुःख भंजन, हनुमान अमृतवाणी, बजरंग बाण, हनुमान अष्टक व आरती

मंगलवार भक्ति भजन : हनुमान चालीसा, हे दुःख भंजन, हनुमान अमृतवाणी, बजरंग बाण, हनुमान अष्टक व आरती

વિશ્વંભરી સ્તુતિ | Amba Maa Stuti | Mataji Bhajan | Navratri Special | Powerful Mataji Bhajan

Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shrinathji Ni Zakhi

सबसे ज़्यादा सुनी जाने वाली आरतियां | सम्पूर्ण आरती संग्रह | जय लक्ष्मी माता | जय गणेश देवा #aarti

श्री हनुमान चालीसा 🌺🙏 shree hanuman chalisa original video 🙏🌺 gulshan kumar hariharan full hd

BAHUCHAR AMRUTWANI GUJRATI BY ANURADHA PAUDWAL I AUDIO JUKE BOX

Aditya Gadhvi | Vishwambhari Stuti | (વિશ્વંભરી સ્તુતિ) | Navratri Song  Vishvambhari Stuti Gujarati

Bahuchar Maa Ni Dhun | Japmala | Lyrical | Ruchita Prajapati | બહુચરમાં જપમાળા  |બહુચર માંની ધુન |

मगंलवार के दिन जरूर अपने घर में ये सुंदरकांड चलाकर रख देना कर्ज ,बीमारी खत्म और धन वर्षा शुरू

Adhyashakti Tujne Namu Re Bahuchara | Lyrical | આદ્યશક્તિ તુજને નમું રે બહુચરા Gujarati Garba |

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]