Shetrunji Nadee Stavanaa | શેત્રુંજી નદી સ્તવના | Ajay Mandviya | Latest Jain Stavan
Автор: Shemaroo Jai Jinendra
Загружено: 2022-03-16
Просмотров: 94664
Shetrunji Nadee Stavanaa | શેત્રુંજી નદી સ્તવના | Ajay Mandviya, Vardha | અજય માંડવિયા , વર્ધા
🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
શેત્રુંજી નદી સ્તવના
( ૩૨ હૃદયસ્પર્શી સ્તુતિઓ )
રચના : દેવર્ધિ સાહેબ
ગાયક : અજય માંડવિયા , વર્ધા
-----------------
આપણે શેત્રુંજી નદીના કિનારે જઈએ છીએ , બેસીએ છીએ . પરંતુ પ્રાચીન શાસ્ત્રોમાં શેત્રુંજી નદીનું શું માહાત્મ્ય બતાવેલું છે તેનાથી અજાણ હોઈએ છીએ તેથી શેત્રુંજી નદીના કિનારે બેસીને જે ભાવો બનવા જોઈએ એ ભાવો આપણે બનાવી શકતા નથી . આ ૩૨ સ્તુતિઓ શેત્રુંજી નદીના શાસ્ત્રીય મહિમાનું અદ્ભુત વર્ણન કરે છે . શેત્રુંજી નદી સંબંધી ભૌગોલિક માહિતી આપણી પાસે નથી . આ સ્તુતિ આપણને એ માહિતી પણ આપે છે . શેત્રુંજી નદી માટેના વિવિધ સંદર્ભો આ સ્તુતિમાં ગૂંથેલા છે . આ સ્તુતિઓમાં પદે પદે કવિત્વની છટા છે જે આપણને શેત્રુંજી નદી માટે અહોભાવિત બનાવે છે . તમે ઘરે બેસીને કે શેત્રુંજી નદીના કિનારે બેસીને આ સ્તુતિઓ સાંભળશો અને ગાશો તો તમારાં હૃદયમાં અનેરો ભક્તિભાવ જાગશે .
---------------
સંઘ સમર્પણ દિન :
ફાગણ સુદ આઠમ , 10.3.2022
શ્રી આદિનાથ પ્રભુ ગિરિરાજ યાત્રા દિન
----------------
#shemaroojaijinendra #દેવર્ધિ સાહેબ #ShetrunjiNadeeStavanaa
Download ShemarooMe APP for more devotional songs and share it with your friends and Family:
https://shemaroome.app.link/eiEEAzHk3W
Give a missed call on 18002665151
www.shemaroome.com
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: