Haiye raakhi hom... ..... Nishaa Upadhyaya Kapadia
Автор: Nishaa's Music
Загружено: 2023-09-09
Просмотров: 1124
Poet Nayanesh Jani
Composer Nayanesh Jani
Music Arranger Appu Edwin Vaaz
Singer Nishaa Upadhyaya Kapadia
હૈયે રાખી હોમ મારે ચિતરોવું સ નોમ મેળે ઝટ જઈએ
પાઘડીઓ પરલોમ ત્યાંતો ઉમટ્યો ગોમના ગોમ મેળે ઝટ જઈએ
ગોમના સુથારી રૂડા બાજોઠીયા લઈ બેઠા જો
બાજોઠનું હું કોમ મારે ચિતરોવું સ નોમ મેળે ઝટ જઈએ
ગોમના રંગારા રૂડી ચૂંદડી લઈ બેઠા જો
ચૂંદડી નું હું કોમ માર ચિતરોવું સ નોમ મેળે ઝટ જઈએ
ગામના સોનીડા રૂડી બંગડીઓ લઈ બેઠા જો
બંગડીનું હું કોમ મારે ચિતારોવું સ નોમ મેળે ઝટ જઈએ
ગોમના મણીયારો રૂડી ચૂડીયું લઈ બેઠા જો
ચૂદીનું હું કોમ મારે ચીતરાવું સ નોમ મેળે ઝટ જઈએ
મંદિરના પછવાડે પેલો છૂંદણા વાળો બેઠો જો
આલી દોઢો દોમ મારે ચિતરોવું સ નોમ મેળે ઝટ જઈએ
#garba2023 #garbalover #garbadance #navratri2023 #navratrispecial #navratri
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: