વતનનું રતન ગૌરવ સન્માન સમારોહ,રાણપરડાના વિધાર્થીઓને શિક્ષણ ફીના ચેક સહાય
Автор: PPSavani Group
Загружено: 2026-01-15
Просмотров: 562
સુરતના પી.પી. સવાણી ગ્રૂપે
વતનમાં મહેકાવી માનવતા
વતન રાણપરડા ગામની
વ્હારે આવ્યું પી.પી. સવાણી ગ્રૂપ
માવઠાથી જે ખેડૂતને નુકસાન થયું
તેના બાળકની ભરી ફી
બાળકોની સ્કૂલ ફી માટેના
ચેક અર્પણ કરવામાં આવ્યા
પ્રાથમિક શાળાથી કોલેજ
સુધીના વિદ્યાર્થીઓની ફી ચુકવાઈ
“વતનનું રતન” સન્માન સમારોહ માં
રાણપરડા ગામ માંથી “સરકારી ઓફિસર”
બનેલા અધિકારીશ્રીઓનું પણ સન્માન
અને ગામની અત્યાધુનિક લાયબ્રેરીમાં
પુસ્તકો માટે અધિકારીશ્રીઓ અને પી.પી.સવાણી ગ્રુપ
મદદરૂપ થશે...
રાણપરડા ગામના ભામાશા વલ્લભભાઈ સવાણી રહ્યા હાજર
મહેશ સવાણી સહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: