Patient Speaks | Jaymin Lunagariya (27 Years) Rajkot, Gujarat | Vatsalya Speech and Hearing Clinic
Автор: Vatsalya Speech and Hearing Clinic
Загружено: 2025-12-08
Просмотров: 4
રાજકોટનાં 27 વર્ષીય જયમીન લુણાગરિયાનો કૉક્લિયર ઇમ્પ્લાન્ટ બાદનો અમૂલ્ય અનુભવ તેઓ સૌ સાથે વહેંચી રહ્યા છે. ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’માં, અમે દર્દીઓના જીવનમાં શ્રવણ સુધારાનો નિર્વિઘ્ન માર્ગ બનાવી તેમને નવી આશા અને આત્મવિશ્વાસ અપાવવા સતત પ્રયત્નશીલ રહીએ છીએ.
ર્દીઓના જીવનમાં આવતો આ સકારાત્મક પરિવર્તન અમને અપરંપાર સંતોષ અને આનંદની અનુભૂતિ કરાવે છે.
વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર
સંપર્ક:
9638710002
7490977070
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: