આણંદના પ્રગતિશીલ ખેડૂત દ્વારા વિકસાવેલ અનોખું યંત્ર અને જાણો ગૌમાતાના અનેક રહસ્યો આચાર્યશ્રી પાસેથી
Автор: ATMA Project & GPKVB- Anand
Загружено: 2025-11-23
Просмотров: 1616
ઝાખંલા (ઉમરેઠ, આણંદ) ગામના પ્રાકૃતિક ખેતી કરનાર પ્રગતિશીલ ખેડૂતએ ઘનજીવામૃત બનાવવા માટે એક અનોખું અને અત્યંત ઉપયોગી યંત્ર વિકસાવ્યું છે. આ યંત્ર પ્રાકૃતિક ખેતીને વધુ સરળ, ઝડપી અને અસરકારક બનાવે છે.
સાથે જ બી.એ. કોલેજ ઑફ અગ્રિકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના નિવૃત આચાર્યશ્રી દ્વારા દેશી ગૌમાતા વિષે ઘણી અગત્યની, ઓછો જાણીતી અને વૈજ્ઞાનિક જડિત જાણકારી શેર કરવામાં આવી — જે પ્રાકૃતિક ખેતી સુધીમર્યાદિત ન રહેતાં સમગ્ર કૃષિ પ્રણાલી માટે માર્ગદર્શક છે.
પ્રગતિ, સંશોધન અને પરંપરાગત જ્ઞાન — ત્રણેયનો સંયોજનો વિડિયો અંત સુધી અવશ્ય જુઓ.
#gauadharitjeevan #naturalfarming #પ્રાકૃતિક_ખેતી #sustainablefarming #automobile #sustainablefarming #organicfarming #viralvideo #farmer #agriculture #students #agriculture #કુદરતીખેતી #secrets #youtube
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: