આતે કેવી દાદાગીરી, પોતાના જ ખેતરમાં ખેડૂતોને No-Entry! | Benefit News 24
Автор: Benefit News
Загружено: 2026-01-10
Просмотров: 14185
સુરેન્દ્રનગરના દિગશર ગામના આ ખેતરો જુઓ... અહીં ખેડૂતોએ રાત-દિવસ એક કરીને રવિ પાકનું વાવેતર કર્યું હતું. પણ એકાએક પાવરગ્રીડ કંપનીના માણસો પોલીસના મોટા કાફલા સાથે ત્રાટક્યા. 800 KVની હેવી વીજ લાઈન નાખવા માટે ખેડૂતોની સંમતિ વગર, રાતોરાત ઊભા કરી દેવાયા મહાકાય વીજ ટાવરો! જ્યારે ખેડૂતોએ પૂછ્યું કે 'અમને કેમ જાણ ન કરી?', ત્યારે કંપનીના અધિકારીઓએ જવાબ આપવાને બદલે પોલીસનો ડર બતાવી કામ ચાલુ રાખ્યું. શું ખેડૂતની જમીન હવે કંપનીની જાગીર બની ગઈ છે?
#FarmersRights #LandRights #Surendranagar #DigsharVillage #GujaratFarmers #PowerGrid #HighVoltageLine #800KVLine #FarmerProtest #AgricultureCrisis #RabiCrop #IndianFarmers #RuralIndia #LandAcquisition #PoliceAction #CorporatePower #FarmerIssues #JusticeForFarmers #SaveFarmland #IndiaNews #GroundReport
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: