🚸સુરતથી ઘરે આવ્યો દીકરો અને પિતાની ઉદારતા | વાહતસિંહ અને ભલસંગની કહાની (Part 1)
Автор: MrTen Vlog
Загружено: 2026-01-01
Просмотров: 407
આ વિડિઓમાં બતાવવામાં આવી છે એક દિલ હચમચાવી દે તેવી બાપ દીકરાની કહાની.
પહેલા બાપ અમીર હોય છે અને દીકરો રોજગાર માટે સુરત જઈ હીરાના કામમાં મહિને 30,000 રૂપિયા કમાય છે.
દીકરો પોતાની મહેનતની કમાણી એક મહિના પછી બાપને પૂરી આપી દે છે.
બાપ એ રૂપિયાનો ઉપયોગ કરીને લોકોને વિયાજે રૂપિયા આપે છે
અને એ જ પૈસાથી ધીમે ધીમે 20 લાખના બે ઘર ઊભા કરે છે.
પણ દીકરાને હજુ ખબર નથી કે
👉 તેની કમાણીથી બાપ શું કરી રહ્યો છે…
👉 આગળ જતાં આ વાત બહાર આવશે કે નહીં?
આ બધું જાણવા માટે ભાગ–૨ જરૂર જુઓ 🔥
📌 વિડિઓ ગમી જાય તો Like 👍 કરો
📌 Channel ને Subscribe 🔔 કરો – Mr Ten Vlog
📌 Comment માં જરૂર લખજો – બાપ સાચો કે દીકરો?#BapDikraNiKahani
#GujaratiStory
#FatherSonStory
#EmotionalGujarati
#GujaratiVideo
#MrTenVlog
#Part1
#DesiStory
#VillageLife
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: