Arattai App | How to Use Aratai |Aratai App Full Tutorial in Gujarati Puran Gondaliya
Автор: Puraan Gondaliyaa
Загружено: 2025-10-09
Просмотров: 25453
આજે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે ત્યારે હાલમાં ભારતે વોટ્સ એપ જેવી પોતાની સ્વદેશી સોશિયલ મીડિયા ચેટ એપ્લિકેશન બનાવી છે જેનું નામ છે અરાતાઈ.આ વીડિયોમાં અરાતાઈ એપ્લિકેશનની વિશેષતાઓ અને આ એક જ વીડિયોમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને એના અગત્યના બધા સેટિંગ/ફિચર્સ પ્રેક્ટિકલ સમજાવેલ છે. તમે જાણી શકશો કે આ એપ્લિકેશનમાં ક્યા ક્યા ફીચર છે અને કેવી રીતે યુઝ કરવો , કેટલાક ફીચર્સ તો એવા છે જે Whatsapp માં પણ નથી. આને લગતી વધુ સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલી છે .
Arattai App | How to Use Aratai |Aratai App Full Tutorial in Gujarati Puran Gondaliya | Aratai application video in Gujarati puran gondaliya
#pgondaliya,#Purangondaliya,
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: