Anganwadi Bharti Satya Ghatna | આંગણવાડી ભરતી ની સત્ય ઘટના
Автор: NH theba
Загружено: 2025-10-04
Просмотров: 120368
આ વિડિયો માં અમે આંગણવાડી ભરતીમાં બનેલી સત્ય ઘટના વિશે વાત કરીશું.
એક મધ્યમવર્ગીય પરિવારની મહિલાએ પોતાના હક્ક માટે કેવી રીતે લડત આપી, કઈ મુશ્કેલીઓ આવી અને આખરે તેને કેવો ન્યાય મળ્યો – એ બધું અહીં જણાવવામાં આવ્યું છે.
👉 આ વિડિયો જોતા તમે સમજી શકશો કે ભરતી પ્રક્રિયામાં કેટલી અડચણો આવે છે અને સત્યને બહાર લાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે.
📌 જો તમને આ વિડિયો પસંદ આવે તો LIKE, SHARE અને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં.
🔔 નવો વિડિયો જોવા માટે બેલ આઈકન દબાવજો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: