આખો
Автор: Videshi Yatri
Загружено: 2026-01-21
Просмотров: 128
આજના વ્લોગમાં અમે આખો દિવસ ફૂડ મસ્તી કરી 😋
સવારે ખમણ, સેવખમણી અને ગરમાગરમ જલેબીનો આનંદ લીધો.
બપોરે ઘરે બનાવ્યું પરંપરાગત ગુજરાતી ઊંધિયું અને પરાઠા 🥗🫓
અને રાત્રે દિવસનો અંત કર્યો ચટાકેદાર પાણીપુરી સાથે 😍
ગુજરાતી ખોરાક, ઘરનો સ્વાદ અને સ્ટ્રીટ ફૂડની મજા જોવા માટે આખો વ્લોગ જરૂર જુઓ.
વિડિયો ગમ્યો હોય તો લાઈક 👍 કરો, ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો.
Follow Videshi Yatri for more adventures:
📌Instagram: / videshiyatri
📌 Facebook: / videshiyatrii
📌TikTok: https://www.tiktok.com/@videshiyatri?...
📌 Business/Collab: videshiyatri2025@gmail.com
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: