ગેસ ,અપચો ,ભૂખ ન લાગવી અને આમાશય જન્ય રોગોને દૂર કરવા માટે યાદ કરો આ આયુર્વેદના રામબાણ ઔષધો
Автор: Ayurved amrutam
Загружено: 2025-04-26
Просмотров: 16619
ગેસ ,અપચો ,ભૂખ ન લાગવી અને આમાશય જન્ય રોગોને દૂર કરવા માટે યાદ કરો આ આયુર્વેદના રામબાણ ઔષધો | આયુર્વેદ અમૃતમ |
Remember these Ayurvedic panaceas to get rid of gas, indigestion, loss of appetite and stomach related diseases | Ayurved Amrutam |
નમસ્કાર મિત્રો,
હું ડોક્ટર મહેશભાઈ તલાવિયા આયુર્વેદ અમૃતમ youtube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલનો મુખ્ય હેતુ આયુર્વેદની સાચી માહિતી આપવા માટે છે. વીડિયોમાં આપેલી માહિતી આયુર્વેદના ગ્રંથો, શાસ્ત્રો, અને મહાન ઋષિમુનિઓ પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલી છે. એમાં કોઈ પણ જાતનું જ્ઞાન અમારું પોતાનું નથી બધું આયુર્વેદનું છે. વીડિયોમાં બતાવેલી જાણકારી અને પ્રયોગો કરતા પહેલા નજીકના ચિકિત્સકની સલાહ અવશ્ય લેવાનો આગ્રહ રાખો.
વીડિયોમાં આપેલી જાણકારી ઉપર પ્રયોગ કરવાથી કોઈપણ પ્રકારની શારીરિક , માનસિક કે આર્થિક નુકશાની થશે તો આ આયુર્વેદ અમૃતમ ચેનલ જવાબદાર નથી.
ડૉ. મહેશભાઈ તલાવિયા (BSAM)
📱 94277 47800
#ayurved #doctor #health #constipation #viralvideo #digestivehealth #gastro #food
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: