અટલ પેન્શન યોજનાની સંપૂર્ણ માહિતી | નિવૃતિમાં મહિને 5000 રૂ.સુધીનું પેન્શન મેળવો | APY Changes 2021
Автор: Puraan Gondaliyaa
Загружено: 2021-01-10
Просмотров: 58005
કોઈ પણ વ્યક્તિ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ 60 વર્ષ પછી 5000 સુધીનું પેન્શન મેળવી શકે છે.પછી તે સામાન્ય મજૂર હોય કે અન્ય કોઈ પણ ધંધો કે નોકરી કરતાં હોય -લાભ લઈ શકે છે. ભારત સરકારની આ ગેરંટેડ પેન્શન યોજના છે . આ યોજના વિશેની તમામ માહિતી આ વિડિયોમાં છે
APY Regestration Form PDF- https://bit.ly/2Le0ynM
અટલ પેન્શન યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો ?
• અટલ પેન્શન યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે...
અટલ પેન્શન યોજનાનું PRAN કાર્ડ /સર્ટિફિકેટ ઘર બેઠા કેવી રીતે મંગાવશો ?
• અટલ પેન્શન યોજનાનું PRAN કાર્ડ /સર્ટિફિકેટ...
સરકારની યોજનાઓના મારા અન્ય વિડીયો જોવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો
https://bit.ly/38uwyNc
વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો .
/ @purangondaliya1982
#Atal_Pension_Yojanapgondaliya
Atal Pension Yojana In Gujarati by Puran Gondaliya
Apy Scheme Full Details with Changes by PGondaliya,
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: